________________
૧૦
વિષયાનુક્રમણી
પ્રકરણ પહેલું':
શક્તિવાદનુ વેદની મંત્રસંહિતામાં ખીજ–કમ અને નાનકાણને સાંધનારી ઉપાસનામાં સમાયેલા શક્તિવાદ—ત્તિ શબ્દની વ્યુત્પત્તિ —તેના ત્રણ ભેદે (૧) અધિભૂત, (૨) અધિદેવ અને (૩) અધ્યાત્મઅધ્યાત્મશક્તિ તે ચિન્મયી છે, અધિદૈવશક્તિ અહંકાર સાથે સંયુક્ત હાવાથી જડાજડ છે, અને અધિભૂતશક્તિ જડ છે—અધ્યાત્મશક્તિનાં આવરણા એ હાય છે–જ્ઞાનાવરણ અને કલેશાવરણ–આવરણભંગ થયા પછીની ચિ૰ક્તિ આનંદમયીનું સ્વરૂપ પકડે છે-આનંદથી • છલકાતી ચિન્મયીક્તિને “ દેવતામયી અદિતિ ” એવું મંત્રસંહિતામાં નામ આપવામાં આવ્યું છે-શક્તિને માતૃભાવ અવિત્તિમાં, કુમારિકાભાવ ૩ષામાં, અને પત્નીભાવ સૂર્તમાં ઋગ્વેદમાં ગૂંથવામાં આવ્યા છે યજુવેદના યજ્ઞકાંડમાં શક્તિવાદના સૂચક મંત્ર!–સામવેદના શક્તિવાદના સૂચક મંત્રેશ્વેતાશ્વતર અને કાઢક શાખાના ક્ષત્તિ વાદના મેધક મત્રે.
પૃ. ૧–૧૦
પ્રકરણ બીજી:
શક્તિવાદનું બ્રાહ્મણગ્રંથામાં અને આરણ્યકત્ર થામાં રહેલું સાહિત્ય-ગાયત્રી, સાવિત્રી, સરસ્વત↑ પ્રત્યાગ્નિ નામથી નિર્દિષ્ટ શક્તિએ—તે દેવતાના સ્વરૂપમાં અંતગત ભાવેા-આ શક્તિ બ્રહ્મની સ્વભાવરૂપા છે, ગુણરૂપા નથી-બ્રહ્મવસ્તુનુ સ્વભાવખલ તે ક્ષત્તિ; વિભ્રમ ઉત્પન્ન કરનારૂં ગુણબલ તે મળ્યા-સ્વાભાવિક શક્તિ, જ્ઞાન, અલ, અને ક્રિયારૂપે પ્રકટ થાય છે-શક્તિના બિંદુભાવ અને વિસગભાવ-બ્રહ્મના શૈક્ષળમાં સમાયેલી આ ઇચ્છાશક્તિ, સર્પમાં સમાયેલી જ્ઞાનશક્તિ, અને સજ્જૈનમાં સમાયેલી ક્રિયાશક્તિ–વ્યાકરણાગમને શબ્દબ્રહ્મવાદ વિમી રૂપે એટલે પેાતાના સ્વરૂપને ઓળખાવનારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com