SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૦ પ્રાગજીભાઈ મહેતાના સુપુત્ર છે તેમના માતુશ્રી સ્વ. સદ્દગત શ્રીં શાન્તા મ્હેનના સ્મરણાર્થે શ્રી અમૃતબા વિવિધ લક્ષી વિદ્યાલયના છાત્રાલયને પૂણ્યાર્થે રૂા. ૧૧,૦૦૦-૦૦ કીંમતની ખેતરની ૩૦ વીઘા જમીનનું દાન સંસ્થાને આપી છાત્રાલય સાથે તેમના માતુશ્રીનું નામ જોડયું છે લીલીઆના ઔદ્યોગિક વિકાસમાં તેમના નમ્ર ફાળે છે. શ્રી દુર્લભજીભાઈ ખેતાણી, ગુજરાતની વિરલ વ્યક્તિમાં વડીયાના શ્રી દુર્લભજી કેશવજી ખેતાણીની ગણના થાય છે આઝાદી પછી જુનાગઢની નવાબશાહી ઉખેડી નાખવા સૌરાષ્ટ્ર પ્રજામંડળની રચના થઇ તે પ્રજામંડળના શ્રી દુર્લભજીભાઇ ખેતાણી પ્રમુખ હતા. તેમની રાહબરી નીચે જુનાગઢ રાજ્યના અમરાપુર ગામના કબ્જો લેવામાં આવ્યા હતા જેમાં શ્રી દુર્લભજી ખેતાણી મેાખરે રહ્યા હતા. લોક સંસ્કૃતિના ક્ષેત્રે ભગીરથ પ્રયાસ કરે છે. લાક કેળવણી તરફ તેમનું દૃષ્ટિબિન્દુ અજબ છે અને તેને સાકાર બનાવવા માટે રાત દિવસ મથી રહ્યા છે. લાખા અને કરોડા રૂપીઆના લેાક કેળવણીના કાર્યોમાં માટી રકમનું દાન આપી ભાગ લીધેલ છે. અને આ કાર્ય પાછળ તેમના દાનના પ્રવાહ ચાલુ જ છે. તે જન્મભુમિ ફુલછાબ પત્રાના ટ્રસ્ટી પણ છે.( કટારીયાના સૌજન્યથી ). શ્રી વૃજલાલ પ્રાગજીભાઈ મહેતા. શ્રી લીલી મહાલ કેળવણી મંડળ સંચાલિત શ્રી અમૃતબા વિવિધ લક્ષી વિદ્યાલયમાં એક છાત્રાલય બાંધવામાં છાત્રાલયના મુખ્ય દાતા શ્રી વૃજલાલ પ્રાગજીભાઇ મહેતા કે જેમણે પોતાના સ્વ. સદ્ગત પૂણ્યશાળી પત્નિ શ્રી શાન્તાઅેનના સ્મરણાર્થે અને પુણ્યાર્થે રૂા. ૧૧.૦૦૦ ૦૮ની કીંમતની ખેતરની ૩૦ વીઘા જમીનનું દાન સંસ્થાને આપી છાત્રાલય સાથે જેમનું નામ જોડયું છે. શ્રી ખુશાલદાસ જે, મહેતા ( મુંબઇ ) સૌરાષ્ટ્ર ગુજરાતમાં ટી. ખી. ના દર્દીઓને યેાગ્ય સારવાર મળી રહે અને તમામ જાતની સુવિધાએ પ્રાપ્ત થાય એવા શુભ આશયથી અને દિલના ઉમળકાથી ભાવનગર જિલ્લાના સેનગઢ પાસે જીથરીમાં ટી. ખી. હાસ્પીટલના પાયા નાખીને આજસુધી સંસ્થાને જેણે ચેતન અને સ્ફુર્તિ આપ્યા છે. એટલુ જ નહિ લાખા રૂપીયાના દાન કરીને જેણે પેાતાની પ્રતિભાને ઉજાળી છે. એવા ઉદાર દાનવીર શેઠ શ્રી ખુશાલદાસભાઇ મહેતા આમ તે મુળ તળાજાના. બચપણમાં કાળી ગરીખી સામે જંગ ખેલીને ઘેાડુ ઘણું પ્રાથમિક શિક્ષણુ લીધુ. આજીવિકા માટે ધાણીમમરાના લાડવા કે એવી પરચુરણ ચીજવસ્તુએની ફરી કરીને પુરૂષાર્થ દ્વારા આત્મસ ંતોષ અને આનંદ અનુભવતા. વૃદ્ધ માતાને પણ પરાયા કામકાજ અને દળણા દળીને જીવન પસાર કરવું પડતું. સમય જતા મુંબઇ જવાનું સદભાગ્ય સાંપડયું. ધંધામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy