SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ રાજરત્ન શ્રી પ્રતાપરાય ગીરધરલાલ મહેતા કલા સ્થાપત્ય અને સંસ્કૃતિના પ્રખર હિમાયતી શ્રી પ્રતાપભાઇ અમરેલીના વતની છે. જ્યાં શાળા ત્યાં પુસ્તકાલય એ સૂત્ર શ્રીમંત સયાજીરાવ મહારાજાએ ઉચ્ચાયુ હતું. તેને મુર્તિમંત કરવામાં શ્રી પ્રતાપરાયભાઈએ સુંદર ફાળે આપ્યા છે. અમરેલીમાં સાર્વજનિક પુસ્તકાલયની સામે ‘તાપીબાઇ મહીલા પુસ્તકાલય અને તેની સેડમાં ખાલપુસ્તકાલયની સ્થાપના એ શ્રી પતુભાઈને આભારી છે ઉપરાંત પુસ્તકાલય પ્રદર્શીના અને પરિષદ તેમણે યોજ્યા છે પરિષદના પ્રમુખ સ્થાનેથી સર પ્રભાશંકર પટણી સાહેબ ‘પુસ્તકાલય ધેલા કહીને તેમને બિરદાવ્યા છે. અને શ્રીમંત સયાજીરાવ મહારાજા સાહેબે રાજ્ય રત્નનું બહુમાન આપીને વિભૂષિત કર્યા છે ધંધાના ક્ષેત્રમાં જાણીતા ઉદ્યોગપતી શ્રી રામજી હંસરાજ સાથે જોડાયા છે રાજસ્થાનમાં જયપુર મેટલ ઈન્ડસ્ટ્રીઝ લી. નામનુ કારખાનુ શ્રી પ્રતાપરાય ચલાવે છે. અને આ ધંધાના વિકાસાર્થે ઈન્ડોનેશિયા જાપાન જર્મની સીલેન બમાં યુગેાસ્લાવિયા ઈટાલી ઈગ્લાંડ વગેરેદેશેાની મુસાફરી કરી છે. આ કુચ હજુ ચાલુ છે. હમણાંહમણાં‘બાલ સંગ્રહાલયા‘ ઉભા કરવાના તેમને શાખ લાગ્યા છે. અમરેલીમાં ગિરધરભાઈ સંગ્રહાલય, જયપુર પાસે સાગાનેર ગામે બાલ સૌંગ્રહાલય અનેભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના આજાન બાહુએ ખુલ્લુ મુક્યુ. આબુ પાસે નયા સનવાડા બાલ સંગ્રહાલય શ્રી પ્રતાપભાઇને આભારી છે. હમણાજ આપણી સરકારે પદ્મશ્રી બનાવ્યા છે. અભીનંદન ૨૦ શ્રી પ્રતાપરાય ખુશાલદાસ મહેતા હજી હમણાંજ જેમને જે. પી. ના કાબ મળ્યા તે શ્રી પ્રતાપરાયભાઈ સૌરાષ્ટ્રના તળાજાના વતની છે. મુંબઈમાં ઘણા વર્ષોથી ઔદ્યોગિક વિકાસની પ્રવૃત્તિ સાથે બાળપણથીજ સ્પેસ અને સાહિત્યના જાગેલા શેાખને આજસુધી જીવંત રાખ્યા છે. નાની વયમાં અમેરિકા સિવાય વિશ્વના લગભગ મોટાભાગના દેશોની સર કરી છે. પિતાશ્રીના પગલે પગલે દાન પૂણ્યનું ભાથુ બાંધવામાં પણ પાછી પાની કરી નથી. મુંબઈમાં કપોળ કા-એપરેટીવ બેન્કના ડાયરેકટર તરીકે, કંપેાળજ્ઞાતિના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે, ઘણીજ ઉમદા સેવા બજાવી છે. કલા સંગીતમાં પણ તેમને ખુબજ રસ છે. શ્રી નર।ત્તમઘાસવાલાના શબ્દોમાં કહીએ તેા “શ્રી પ્રતાપભાઇ તેજસ્વી અને તરુણ લેખક છે ‘શ્રીનાથ' અને ‘ સ’દીપ’પછી ‘નવરંગ' તેમની ત્રીજી કૃતિ છે. હૈયામાં અરમાન અને કલમમાં વિજળી લઈને ગુજરાતની ટુંકી વાર્તાના ક્ષેત્રે પ્રવેશેલા આ સર્જક પાસે વારતા-તત્વની સૂઝ છે કથા હેવા માટે સ્વરૂપનું વાહન રોાધવામાં તેમને તકલીફ પડતી નથી. ટૂંકી વારતાના ક્ષેત્રે તેમની કલમ નવી ભાત પાડે છે. સાહિત્ય સર્જનને વ્યાસંગરૂપે વિકસાવ્યું છે. એટલેજ તેમની કથા આગળ વિશિષ્ટતા જાળવી રાખે છે.’? ધાર્મિક વૃત્તિ, સેવા પરાયણતા. ઉચ્ચકક્ષાના વિચારો, ક્રાઇનુ દૂ:ખ હરી લેવું એવી મનની ઉદ્દાત્તમય ભાવના, આખુએ કુટુંબ ઘણુંજ પ્રેમાળ અને સંસ્કારી રહ્યું છે. શ્રી ધીરજલાલ વ્રજલાલ મહેતા, જેએ લીલીઆ ધ્રાંગ્રેસ સમિતિનાં તા. ૫-૬-૧૯૬૩ની હતા. તેમજ લીલીઆ મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સાલમાં બીન હરીફ પ્રમુખ ચૂંટાયા તેઓ રહ્યા હતા. તેએશ્રી વૃજલાલ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy