SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકાની યેલ યુનિવર્સીટીમાં પાતાની અપૂર્વ મુદ્ધિ-નામનાં હિન્દીમાં પણ સ્વતંત્રપણે પુસ્તકો લખ્યાં છે. મત્તાને પરિચય આપતાં એમ. એ. ની અનુસ્નાતક ઉપાધિ એ વાર પ્રાપ્ત કરી. ભાવનગરની શામળદાસ કાલેજમાં, . અમદાવાદમાં અટીરામાં, અને ગુજરાત યુનિવર્સીટીના સમાજ વિદ્યાભવનમાં અધ્યાપન કાર્ય કર્યું. ઈંગ્લેંડમાં નીલ ની સમરહિલ જેવી નૂતન શિક્ષણની હિમાયત કરતી શાળાના, તેમજ પ્રરાન, ટર્કી, યુરોપ, અમેરિકાની શિક્ષણુ સંસ્થાએ અને મજુર પ્રત્તિઓને જાત પરિચયે અભ્યાસ કર્યો. અર્થ કાણુ, ઉદ્યોગોના વિકાસ, વગેરે વિષયે પર સંસ્કૃતિ, છકાનેામિક વિકલી, વગેરેમાં તેમના લેખો આવે છે. ડા પ્રમાત્ર પડિત જેવા ભાષાશાસ્ત્રના વિદ્વાન સાથે તેમણે લગ્ન કર્યા છે, ૧૯૫૬માં આલ ઇન્ડિયા રિઅન્ટલ કાન્ફરન્સના નવી દિલ્હીમાં મળેલા અધિવેશનમાં પ્રાકૃત અને જૈન વિભાગનાં પ્રમુખ તરીકે ચૂંટાવાનું પણ તેમને માન મળ્યુ' છે. અર્ધું માગધી, પાલી, સંસ્કૃત હિન્દી વગેરે ભાષાઓ ઉપર તેમા અસાધારણ કાબુ છે શ્રી દલસુખભાઇ માલવણિયા ૧૯૧૦ માં સાયલામાં જન્મ. સુરેન્દ્રનગરમાં ત્યાર પછીના સાત વર્ષે તેમણે પોતાના પિતા તેમને નાતા મૂકી મૃત્યુ પામ્યા, તેને કારણે ભારે વિષમ પરિસ્થિતિમાં ગાળ્યા. જયપુર, બિકાનેર અને કાશીમાં તેમણે સ ંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અભ્યાસ કર્યો ૧૯૩૮ થી બનારસના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે સેા આપવા માંડી ત્યાર પછી અમદાવાદના લાલભાઈ દલપતભાઇ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદૂિરના ડાયરેકટર થયા તેમણે જે દર્શન અને જૈન સાહિત્ય ર્વિષે મનનીય લેખા પ્રબુદ્ધ જીવનમાં લખ્યા છે તેને શ્રી દલપતભાઈ જૈન સંસ્કૃતિ સ ંશોધન મંડળના મંત્રી, પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીતા મત્રી, અને આગમ પ્રકાશન માળા, તથા ‘જૈન સાહિત્યના ઇતિહાસ'ના જનરલ એડિટર છે. તેમણે ગણુધરવાદ, સ્થાનાંગ સમવાયાંગના અનુવાદો કર્યા છે. વળી ન્યાયાવતાર વાર્તિકત્તિ, પ્રમાણ વાતિક, ધર્માંતર પ્રદીપ વગેરેનું સંપાદન કર્યું છે. આત્મમીમાસા, જૈનાગમ અને જૈન સાહિત્યી પ્રગતિ ૬૯૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી જયભિખ્ખુ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પેાતાની આગવી વાર્તા, અને નવલકથાથી જાણીતા ‘ જ ભિખ્ખુ ' નું મૂળનામ છે. શ્રી ખાલાભાઇ વીરચંદ્ર દેસાઈ જન્મ ૧૯૦૮ માં તેમના મેાસાળ સૌરાષ્ટ્રના વિંછિયા ગામમાં થયેલા વરસેડા, અને અમદાવાદમાં પ્રાથમિક ને થાડુ' માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી મુ ાઈ, કાશી, આગ્રા અને ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં કણા વર્ષે સંસ્કૃત, હિંદી, વગેરે ભાષાઓના અભ્યાસ કર્યો. ન્યાયતી અને તક ભૂષણૢ ઉપાધિ પ્રાપ્ત કરી. વાચન અને લેખનનેા જયભિખ્ખુને ઘણે શેખ છે તેમનાં સાહિત્યમાં કિશોરેશને તરવરાટ ઉત્પન્ન થાય તેવુ... જોશ છે, મેટાંને ગમી જાય તેવુ ર્ત- ર છે. નુંબઇ ખાતે સાક્ષરવ`દી. ખ. શ્રી કૃષ્ણુલાલ ઝવેરીના હસ્તે તેમને ૨૦૦૯ ની શ્રેષ્ઠ કૃતિ બદ્દલ શ્રી બુદ્ધિસાગરજી સુરણુ ચદ્રક અપાયા છે તેમનુ ગદ્ય મધુર અને શૈલી મનેાહર છે. પહેલી સાહિત્ય કૃતિ તેમણે ' ભિક્ષુ સાયલાકર' નામથી લખેલી; ને તે વિજયધ રિટતું જીવનચરિત્ર સ્વમાની સાહસી ને ભાવનાશીલ જયભિખ્ખુએ કલમને ખાળે જ પેાતાનુ મસ્તક મૂકી જીવન પસાર કર્યું છે જૈન ધર્મનાં ત્યાગ, તપશ્ચર્યા, ભૂત કાણુનાં તત્વોથી તેમનું સર્જન ખંડિત છે. માદરે વતન, જવાંમ, ભગવાન ઋષભદેવ, નરકેસરી વા નરકેશ્વરી, ઢાળ વિજેતા સ્થૂલભદ્ર પ્રેમભક્ત કવિ જયદેવ, આગેકમ, વીરધર્મની વાતા, www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy