________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી પાણીયાળી ધાબળા ઉત્પાદક સ. મંડળી લિ.
તળાજા તાલુકા
મુ. પાણીયાળી.
જિલ્લે ભાવનગર
સ્થાપના તારીખ :- ૧૧-૭–૧૯ શેર ભંડળ :- ૫૪૪૦-૦૦ અનામત ફંડ :- ૫૬૦-૦૦ અન્ય ફંડ - પ૦૦-૦૦
નોંધણી નંબર - ૪૪૩૨ સભ્ય સંખ્યા :- ૧૭ વણકર - ૧૫
અન્ય નોંધા–વણકરે દર વરસે આશરે ૮૦ હજાર રૂપિયાના ગરમ ધાબળાનું ઉત્પાદન કરે છે અને તેઓને વણકરી રૂ. ર૦ હજારના આશરે ચુકવવામાં આવે છે.
ઉમીયાશંકર પૈજનાથ રાજ્યગુરૂ
મંત્રી
મુકુંદરાય છે. મહેતા,
ગીગા ડાયા પ્રમુખ
માનદ્ મંત્રી
શુભેચ્છા પાઠવે છે શ્રી ગારીયાધાર ઉચ્ચતર ખેતી કરનારી સહકારી મંડળી લી. ગારીયાધાર તાલુકા મુ. ગારીયાધાર.
ભાવનગર જિલ્લો
સ્થાપના તારીખ :- ૨૫-૯-૫૫
નોંધણી નંબર - F. ૪૨ શેર ભંડળ :- ૮૨૦૦૦
સભ્ય સંખ્યા :- ૨૩૧ અનામત ફંડ - ૭૫૦૦
ખેડૂત :- ૨૩૧ અન્ય ફંડ :- ૩૦૦૦
બીન ખેડૂત - ૦ અન્ય નોંધઃ-શરાફી ધીરાણ, ખાતર, બીયારણ વેચાણ, ગ્રાહક પ્રવૃતિ, જંતુનાશક દવાઓ, ખેતી ઉપયોગી સુધરેલ એજારે, એઈલ એજીન, વગેરે સભાસદોને સસ્તા દરે આપવામાં આવે છે.
ઠાકરશી ઉ. પટેલ
ડાયાભાઇ પરમાર
પ્રમુખ
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com