________________
થયા
ને
સ ર્ડો દ ય પા ત્ર સર્વોદયપાત્ર વસાવીને હું સંકલ્પ
# હું મારા ઘરમાં સ્વેચ્છાપૂર્વક
સર્વોદય પાત્ર સ્થાપુ છું. સર્વોદય પાત્ર સ્થાપવામાં મારા
કુટુંબની સંમતિ છે. ૧ સમાજને પ્રથમ અર્પણ કર્યા
પછી અન્ન ગ્રહણ કરવાને સંસ્કાર કુટુંબનાં નાનાં મોટાં સૌને નિત્ય અનાયાસે મળશે એ
વાતને મને પરમ સંતેષ છે. જ અહિંસક સમાજ રચનામાં મારી
સંમતિ છે. જ મારા કુટુંબ તરફથી અશાંતિને
અવસર નહિ આપુ અને શાંતિ સ્થાપવાને સતત પ્રયત્ન કરીશ જય જગત' સર્વોદય પાત્ર ભિક્ષા નથી પણ દીક્ષા છે.
ખાદી ગ્રામોદ્યોગ ભંડાર મણારના સૌજન્યથી | [ તાલુકે તળાજા ] [ જિ. ભાવનગર. ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com