________________
અમરેલી જિલ્લા સહકારી સંઘ
છે. જીવરાજ મહેતા રેડ, અમરેલી
સહકારી પ્રવૃત્તિને સંગીન બનાવવા અને વેગ આપવા માટે અમરેલી જિલ્લા સહકારી સંઘને ઉત્તેજન આપે અને નીચેની બાબતે લક્ષમાં રાખે. ૧ જે સહકારી મંડળીઓ નફાની વહેંચણી કરી હોય મંડળીએ વહેલી તકે શિક્ષણ ફંડ
મોકલી આપવું જરૂરી છે. ૨ વાર્ષિક સભ્ય લવાજમ ન ભર્યું હોય તો મોકલી આપવા પ્રબંધ કરવો. ૩ સંઘની કચેરીએથી જ સાહિત્ય અને કાયદાના પુસ્તકો ખરીદવાનો આગ્રહ રાખે. ૪ નવી સહકારી મંડળીઓ રચવા માટે સંઘની કચેરીએથી માર્ગદર્શન મેળવો. ૫ સહકારી પ્રવૃત્તિને રૂંધનારા સવાલોના ઉકેલ માટે સંઘની કચેરીએ હોદેદારોને સંપર્ક સાધો.
અમરેલી જિલ્લા સહકારી સંઘ ખેતી વિષયક, બીન ખેતી વિષયક અને ઔદ્યોગિક એવી તમામ સહકારી મંડળીઓ પ્રગતિ કરે તેમ ઈચ્છે છે, માટે સંઘની પ્રવૃત્તિમાં સહકાર આપવા તમામ સહકારી કાર્યકરને ભલામણ કરવામાં આવે છે. અરજણ વેલજી પટેલ
ટપુભાઈ સાવલીયા ગુણવંતરાય પુરોહિત માનદ-મંત્રી
ઉપાધ્યાક્ષ
અધ્યક્ષ અ મ રે લી જિલ્લા સહકારી સંઘ, અમરેલી
શુભેચ્છા પાઠવે છે શ્રી શેળાવદર વિ. કા. સેવા સહકારી મંડળી
(તા. તળાજા)
મુ શેળાવદર
(જિ. ભાવનગર)
સ્થાપના તારીખ – ૧૮-૧-૧૯૫૫ નેઘણું નંબર :- ૧૧૨૬ શેર ભંડળ :- ૧૫૮૦૫-૦૦ સભ્ય સંખ્યા :- ૧૦૦ અનામત ફંડ :- ૭૮૫૦-૪૨ ખેડૂત :અન્ય ફંડ – –: ૨૮૦૪–૩૧ બીનખેડૂત - ૧૪
અન્ય નોંધ :- મંડળી ખાડને વેપાર કરે છે અને થોડા વખતમાં ગ્રાહક ભંડાર શરૂ કરવા વિચાર છે. ત્રંબકલાલ ભીમજીભાઈ વ્યાસ
દાદભા મલજીભાઈ મ ત્રી
પ્રમુખ વ્ય. ક. સભ્ય મુળુભા મેરૂભા
નારણુ લખમણ ભેજ દેવાયત
જીવન હાદા શેળાવદર વિ. કા. સ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com