SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ જારસુખડા : ઓરિસાની ભૂમિ, ગરીબ, કં’ગાલ, અર્ધનગ્ન, અને નગ્ન અવસ્થામાં જીવતી અહિંની જનતા, ઓરીસાની ધરતી ખૂંદી ખૂંદતાં રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીએ એક વસ્ત્ર પહેરવાનું વ્રત લીધું. આ ભૂમિ ઉપર ચાર છ દાયકા પહેલાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી દારી લેાટા લઈને આવેલા વેપારીઓ માજે મેટા જાગીરદારે। અને શ્રીમ ંતે બની ગયા છે. પરપ્રાંતમાં જઇ પૈસા રળવામાં મારવાડીએ અને ગુજરાતીઓના જોટા જડતા નથી. શ્રી ન્યાલચ ૬ ખાવાભાઈ શાહ સૌરાષ્ટ્ર, રાજકાટના લગભગ ૩૨ વર્ષથી આવીને અહિ વસવાટ ક્રર્યાં છે. લક્ષ્મી ભુવન હિન્દુ કેટલ” તથા મણીયારીની દુકાન છે. સરળ સ્વભાવના અને મમતાળુ છે. સૌરાષ્ટ્રના ખરણુ એસા (જામનગર તાલુકા)ના વતની શ્રી ડાયાલાલ જેરામ કાટક આ પ્રદેશના આગેવાન કાંગ્રેસ કાર્યકર્તા છે. ગુજરાતી શાળામાં ૧૦ વર્ષ સુધી રહી તેમાં પ્રાણસીંચન કરેલુ' અહિં લગભગ ૪૫ વર્ષથી ખાડી પત્તાનું કામકાજ કરે છે. સૌરાષ્ટ્રવાસી ન હોવા છતાં જારસુખડાના પ્રકરણમાં કચ્છના શ્રી શિવજી નથુભાઇ વિષે લખ્યા વિના ચાલે” નહિ. ૧૬ વર્ષની નાની વયે તેમાં જંપલાવી આપબળે આગળ આવેલા આ ગૃહસ્થને મળતાં હુયમાં ટાઢક વળી જાય. જારસુખડામાં પેાતાની મેટરમાં કયાંય કામે નીકળ્યા હોય અને રસ્તા ઉપર ગુજરાતી મ્હેન દીકરી કયાંય ચાલીને જતી હાય તે। શ્રી શિવજીભાઈ પાતાની મેટર ઉભી રાખી પાતે નીચે ઉતરી જાય અને એ બહેનને ધરે પહોંચતી કરે. જારસુખડામાં ખેતાજ બાદશાહ જેવા ખૂબ વિવેકી. નમ્ર સ્વભાવના શ્રી શિવજીભાઈ મુઝ છે, લગભગ ૭૫ વર્ષની વય છતાં તંદુરસ્ત, શ્રીમંતાઇનુ અભિમાન નહિ. આ પ્રદેશમાં બીડીના પત્તાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જંગલેા છે. અહિંની અનેક કંપનીઓમાં ડાયરેકટર છે. ખરેખર ખાનદાન છે. અહિંની ક્રેગ્રેસના વર્ષોથી કાકર્તા છે. તેમના ચીર જીવી શ્રી ભીખુભાઈ પણ પિતાશ્રીના પગલે પગલે ચાલતા વિવેકી અને નમ્ર સ્વભાવવાળા સજ્જન છે. જારસુખડામાં કચ્છી કુટુમ્બાની ઘણી મેાટી વસતી છે તે બધી મિવજીભાઈને આભારી છે. અનેક કુટુમ્બેને જાહેર તેમજ ખાનગી મદદ તે કરતા રહે છે. સંખ્યાબંધ વિદ્યાર્થીએ તેમની સહાયથી ભણે છે. રિસામાં શ્રી શિવજીભાઈ કચ્છ ગુજરાતના ગૌરવસમા છે. સૌરાષ્ટ્રના ખાખરા ( જામનગર પાસે ) ના વતની અને લગભગ ૩૫ વર્ષથી અહિં આવીને વસેલા શ્રી ભાનુશ ંકર મોહનલાલ જોષી ડિસ્ટ્રીકટ ક્રેગ્રેિસ કમિટિના એક વખતના સેક્રેટરી હતા. રાજકેટના માલનમાં ભાગ લેવા ખાસ નરસુખડાથી ગયેલા. વ્યક્તિગત સત્યાગ્રહમાં ઝંપલાવી કારાવાસની સજા ભગવેલી, આગેવાન કાર્ય કર્યાં અને સેાભાવી શ્રી ભાનુશ કર જોષી મમતાળુ સ્વભાવના છે. શ્રી નરોતમ ડાહ્યાલાલ મૂળ ખાટાદના લગભગ ૨૨ વર્ષથી અહિં આવી વસેક્ષા છે, બીડીપત્તાનું પેાતાનું કામકાજ કરે છે. જારસુખડાની વસ્તી લગભગ ૨૫ હજારની ગણાય, તેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મળી લગભગ ૧૨૦૦-૧૫૦૦ માણસોની વસતી ગણુાય, તેમાં મુખ્યત્વે કચ્છી ભારુંઓની સંખ્યા ઘણી મોટી છે. શ્રી માધવજી ડાહ્યાભાઈ કકડો મૂળગામ મારી પાસેના દહીંસરાના લગભગ ૪૫ વર્ષથી અહિં આવી www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy