________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી ગઢડા મહાલ સહકારી માર્કેટીંગ સેસાયટી લી.
સ્થાપના તા :- ૧૬-૧૨-૫૭
૨જીસ્ટર નંબર ૧૫૬૮
સભ્ય સંખ્યા :-
૩૫
૩૪ મંડળીઓ ) ૧ વ્યક્તિગત )
શેર ભંડોળ :- ૧૬૨૦૦-૦૦
સરકારશ્રીના શેર:– ૨૫૦૦૦-૦૦
અનામત ભંડળ :- ૩૨૧૪-૨૩
અન્ય કામગીરી –ખાતર, બીયારણ, જંતુનાશક દવાઓ.
એક ટન જેટલું રસાયણીક ખાતર અને ૫૦ થી ૭૫ ટન જેટલું સુધરેલું બિયારણ સંગ્રહ કરવામાં આવે છે.
ખાતર :– સુપરફેબ્લેટ એમોનિયા સલ્ફટ, મિશ્ર ખાતર વિગેરે સુધરેલા બીયારણ જેવા કે મગફળી, કપાસીયા, C. J. ૭૩ વગેરે જંતુનાશક દવાઓ ગેમેક્ષીન પાવડર, ચીલી એ ડીલરૅકસ જંકફે ફેટ વગેરે.
ખાંડ, પતરા, સીમેન્ટ, ગોળ, સ્ટેશનરી વગેરે.
સરકારશ્રી તરફથી સંઘને મધ્યમ કદનું ગોડાઉન રૂ. ૨૦,૦૦૦-૦૦નું મળેલ છે.
બચુભાઈ વાજસુરભાઈ
સેક્રેટરી
લક્ષ્મણભાઈ ડાયાભાઈ પટેલ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com