SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - ટેલીગ્રામ-ખેતી બેન્ક ટેલીફોન નં. ૭૮૪૩૯-૭૮૨૧૫ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ લેન્ડ ડેવલપમેન્ટ બેન્ક લી. ૪૮૯, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ ૯ : તા. ૩૧-૩-૧૯૬૬ સુધીની માહિતી દર્શાવતા આંકડા : ૧ અધિકૃત અને બહાર પાડવામાં આવેલ શેર ભંડોળ ૨ ભરપાઈ થયેલ શેર ભંડોળ ૩ રીઝર્વ ફંડ અને અન્ય ભંડોળ ૪ કુલ ધીરાણ ૫ ડિબેન્ચર્સ દ્વારા ઉભું કરવામાં આવેલ ફંડઝ રૂ. રૂા. રૂ. રૂા. રૂા. કરોડ-લાખ ૫-૦૦ ૨-૯૮ ૦-૬૫ ૪૩-૦૦ ૩૨–૫૯ ગ્રામ બચતના રેકાણુ કાર્યને વેગ આપવાના હેતુથી ખેડૂતોને બચત તરફ વાળવા બેન્ક આઠ વર્ષથી ગ્રામ ડિબેન્ચર : રૂરલ ડિબેન્ચર ની એજના હાથ ધરેલ છે જેમાં વ્યક્તિગત રોકાણ જ થઈ શકે છે. આ ગ્રામ ડીબેન્ચસ રાચે સરકારશ્રીની બાંહેધરી ધરાવે છે. અને એyડ અને ટ્રસ્ટી સીકયુરીટીઝ તરીકે ગણાય છે. બેન્ક બેજા રહિતની જમીનની જામીનગીરી પર ફક્ત ખેતી વિષયક લાંબા ગાળાનું ધીરાણ કરે છે. સને ૧૯૬૫-૬૬થી બેન્ક ખાસ એજના દ્વારા ગુજરાત રાજ્યના સાગરકાંઠે નાળિચેરીનું વાવેતર વિકસાવવા માટે ખેડૂતોને લેન આપવાનું શરૂ કરેલ છે. તે ઉપરાંત આ બેન્કમાંથી રાજ્યમાં ફળઝાડના બગીચા બનાવવા અને દ્રાક્ષનું વાવેતર કરવા માટે પણ ખેડૂતને લાંબા ગાળાનું ધીરાણ મળી શકે છે. વિશેષ માહિતી માટે બેન્કની ૧૭૯ પિકી ગમે તે શાખાને અથવા અમદાવાદ, રાજકોટ કચેરીનો સંપર્ક સાધે અથવા લખો. ઉદયભાણસિંહજી મગનભાઈ ર. પટેલ યુવરાજ ઓફ પોરબંદર ઉપ-પ્રમુખ પ્રમુખ હરિપ્રસાદ હ. ત્રિવેદી આઇ. એ. એસ. : રીટાયર્ડ: અનેજીંગ ડીરેકટર Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy