________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી સર્વોદય જૂથ વિ, કા સે. સહકારી મંડળી લી.
(તા. તળાજા) મુ જસપરા. ( જિ. ભાવનગર) સ્થાપના :- તા. ૧-૬-૩૭
સેંધણી નંબર - ૧૩૦ શેર ભંડળ :- ૪૮૭૨૦
સભ્ય સંખ્યા - ૭૨૪ મંડળી દ્વારા સભાસદને ખાતર, અનાજ, બીયારણ, ખાંડ, વિગેરે
ચીજ-વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.
મનસુખલાલ કેશવજી શાહ
મંત્રી
જેરૂભા નારસિંહ ગોહીલ
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે
શ્રી ખદરપર વિ. કા. સે. સહકારી મંડળી લી.
(તા. તળાજા) મુ. ખદરપર. (જિ. ભાવનગર)
સ્થાપના તા. :- ૧૨-૬-૬૬ શેર ભંડોળ : – ૩૮૯૦-૦૦
સેંધણી નંબર :- ૬૮/૩૪ સભ્ય સંખ્યા :- ૧૨૫
મંડળી તેના સભાસદોને જરૂરીયાતની ચીજ-વસ્તુઓ પૂરી પાડે છે
જેવી કે-ખાંડ, અનાજ, ખાતર, બીયારણ વિગેરે.
ઉદેસિંહ દીપસિંહ ગોહીલ
બહાદુરઅલી દેવજી
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com