________________
આપની બચત કયાં જમા રાખશો? જામનગર જીલ્લા સહકારી બેંક લિ. માં
રાખવાથી આપને વધુ વ્યાજ મળશે અને દેશના ખેત ઉત્પાદનમાં વધારો કરવામાં આપની થાપણ ઉપયોગી થશે.
હેડ ઓફીસઃ મનમેહન મારકેટ, જામનગર, શાખાઓઃ લાલપુર, ભાણવડ, જામજોધપુર, જોડીયા, દ્વારકા, જામખંભાળીયા, કલ્યાણપુર, કાલાવડ, ધ્રોળ અને અલીયાબાડા
શુભેચ્છા પાઠવે છે શ્રી નવાગામ નાના ખે. વિ. સે સ. મંડળી મુ. નવાગામ નાના
ઘોઘા તાલુકા
ભાવનગર, જિ. સ્થાપના તારીખ : ૨૫-૩-૫૦
સેંધણી નંબર : ૧૩૩૭૩ શેર ભડાળ : ૧૪૪૭૫-૦૦
સભ્ય સંખ્યા : ૧૨૫ અનામત ફંડ : ૬૮૪-૯૦
ખેડૂતઃ ૧૧૫ બીન ખેડૂત: ૧૦
મંડળી ધીરાણ વિગેરેનું કામકાજ કરે છે.
રણજીતસિંહ બી. સોયા
મંત્રી
ગેહીલ ભીમુભા બાલુભા.
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com