SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ રતિલાલ સુંદરજી શાહ બી. એ. એલ. એલ. બી. અમરેલી તા. ૧૫-૬-૬૬ ભાઈશ્રી નંદલાલભાઈ, આપના તરફથી સૌરાષ્ટ્ર સંદર્ભગ્રંથ તૈયાર થઈ રહ્યો છે તે વાત જાણીને આનંદ થયો. તમોએ ઉપાછું આ કાર્ય કષ્ટસાધ્ય છે પરંતુ એ માટેની તમારી નિષ્ઠા એને જરૂર પાર પાડશે તેવી શુભેચ્છાઓ છે. રતિલાલ શાહ ધારાસભ્ય રાજકોટ યુવરાજ સા. ની કચેરી ગુજરાત વિધાન સભા રણજીત વિલાસ પેલેસ રાજકેટ તા. ૧૬-૫-૬૬ ભાઈશ્રી નંદલાલ દેવક, આપના સંપાદન પણ નીચે સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક સંદર્ભગ્રંથ પ્રગટ થવાને છે એ જાણી આનંદ થયે. સૌરાષ્ટ્રની વિશિષ્ટ સંસ્કૃતિ વિભૂતિ વિશિષ્ટ અસ્મિતાને સાક્ષાત્કાર કરાવવાના આપના આ પુરૂષાર્થને આવકારું છું અને એની સફળતા પણ ઇચ્છું છું. મનોહરસિંહજી છેમગનલાલ જી. ગાંડલીયા બગસરા જિ. અમરેલી તા. ૧-૯-૬૭ ભાઈશ્રી નંદલાલભાઈ સૌરાષ્ટ્રની અસ્મિતા નામને ય આપ બહાર પાડી રહ્યાં છે તે બદલ તમારી મહેનતની સફળતા ઈચ્છું છું. સૌરાષ્ટ્રના બહાર વસતા આપણા લાખો બંધુઓ આ વાંચીને આ સાંસ્કૃતિક પ્રવૃત્તિને મદદગાર થાઓ એમ ઈચ્છું છું. મગનલાલ છ. ગંડલીયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy