SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અમદાવાદ તા. ૧૪-૫-૬ ભાઈશ્રી નંદલાલભાઈ, પુરાણ પ્રસિદ્ધ સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિને સ'સ્કાર વારસો અજબ રહ્યો છે. પ્રાગૈતિાસિક યુગથી માજ સુધીમાં આ પ્રદેશે શ્રીકૃષ્ણ, મહષિ" યાનંદ અને મહાત્મા ગાંધીજીના પ્રેરક સદેશાઓના ધબકાર ઝીલ્યા છે. સંસ્કાર વારસાની આ ભૂમિના સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ પ્રગટ થાય છે તે આવકારદાયક છે. આ સ ંદČગ્રંથ લાકોને પ્રેરણાત્મક નિવડશે એવી આશા સાથે ચેોગેશ એડવર્ટાઇઝીંગ સર્વીસના આ સાહસને સફળતા ઇચ્છું છું. વિજયકુમાર ત્રિવેદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અમદાવાદ તા. -- ભાઇશ્રી, આપ કચ્છ સૌરાષ્ટ્ર વિષે સાંસ્કૃતિક સદભ ગ્રંથ પ્રગટ કરી છે! એ જાણી ખુશી થઇ છું. મને આશા છે કે આ ગ્રંથમાંથી દરેક પ્રકારની જરૂરી માહિતી મળી રહેશે. આવા પ્રથા જો સત્તાવાર અને સંપૂર્ણ માહિતીવાળા હાય તા લુણા ઉપયેગી થઈ શકે છે. આપના કામને સંપૂર્ણ સફળતા ઇચ્છું છું. શુભેચ્છા સાથે ઇન્દુમતી ચીમનલાલ વલ્લભદાસ પેા. પટેલ પ્રમુ રાજકોટ જિલ્લા પંચાયત રાજકોટ ભાઇશ્રી નંદલાલ દેવલુંકે અથાગ પરિશ્રમ ઉઠાવીને કચ્છ સૌરાષ્ટ્રના પ્રાચીન અને અર્વાચીન લેાકજીવનને આવરી લેતી અનેક વિવિધ બાબતાથી સભર એવા કચ્છ સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક સ ંદર્ભ ગ્રંથની જે અમૂલ્ય ભેટ આપણને આપી છે તે બદલ હુ તેમને મારા હાર્દિક અભિનદન પાઠવુ છુ આ ગ્રંથ સૌને અનેક રીતે ખૂબ ઉપયોગી અને રસપ્રદ નિવડશે તેવી મારી શ્રદ્ધા છે. વલ્લભભાઈ પટેલ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy