SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સ્નેહિવયં શ્રી નંદલાલભાઈ સૌરાષ્ટ્ર અસ્મિતા સૂચિત સદભ`ગ્રંથમાં વિષયાની વિવિધતા અને અનેકવિધતા જોતા અને તેનું સ્વરૂપ વિચારતાં, કલ્પતાં ખરેખર અભિનંદન આપવાનું મન થાય છે. આ ભગીરથ કાય અને ક્રસેાટીમય સાહસને પાર પાડવા હામ ભીડવી એ નાની સૂની વાત નથી જ. હિ'મત છે ત્યાં કીંમત છે, શક્તિ છે ત્યાં ભક્તિ છે. કામ ચે જા જુવાન ! સિદ્ધિના સાધક બનીશ. એક ભવ્ય સ્વપ્નને ભાવિના ગર્ભમાં જોનાર દિલભર દેવલુક આગે પ્લે જા સ્વપ્નસિદ્ધિ થશે જ. ગ્રંથ સુંદર, દળદાર અને માહિતીપૂર્ણ બનશે એમાં શંકા નથી જ. સ ંપૂર્ણ સફળતા ઈચ્છુ છું. ડે. ભાધ્યાક્ષ એમ. બાવીશી પાલીતાણા તા. ૧૮-૫-૬૬ આપના બાળકાની ખુશી અને તંદુરસ્તી માટે હંમેશા RB માર્કાની બીસ્કીટ તેમજ MF માર્કોની પીપરમેન્ટ વાપરવાના આગ્રહ રાખેા : ડા. બાવીશીના સહકારભર્યાં આશીવાંદ તા. ૧૨-૧૨-૬૭ કચ્છ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતા પ્રકાશનના પ્રમાણિક અને શ્રેષ્ઠ પ્રયત્નોથી હું ખૂબ જ પ્રભાવિત થયા ૐ ભવિષ્યમાં પણ આવી શ્રેષ્ઠ પ્રવૃત્તિના પ્રયત્નો ચાલુ રહે અને વિકસે એવી શુભેચ્છા વ્યક્ત કરૂ છુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રમુખ જિલ્લા પંચાયત નમનગર માન. પટેલ પ્રમુખ જિલ્લા પંચાયત, જામનગર કેશન નં. * મનાવનાર : સૌરાષ્ટ્ર કે ન્હે શ ન રી 1 ઓફીસ ૩૫૪૪ ફેકટરી ૩૯૭૯ વર્ક સ દાણાપીઠ પાછળ, ભાવનગર www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy