SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ પુરાણુ ઇત્યાદિએ વિવિધ રીતે ગાયાં છે. જ્યારે મહાભારત વનપવ તી યાત્રા પમાં પિતામહ ભિષ્મને ચિત્તની શાંતિ મેળવવા સ્થાનાના મહિમા સાંભળવાનું મન થયુ શ્રેષ્ઠ પુલ્યે પિંડારક ક્ષેત્રને મહિમા ગાય છે. પેરબંદરનુ એક ખીજી અત્યંત સુંદર ને પારદર જનાર સૌએ અચૂક જોવા જેવું સ્થળ છે. ભારત મદિર આ ભારત મદિરની ભવ્યકલ્પના આફ્રિકા શાહ સાદાગર શેઠશ્રી ઋષિનાનજી કાલીદાસને આભારી છે ભારતમંદિરમાં પ્રવેશ કરી બહાર આવનાર અરે! બહુ ભવ્ય ધણુ સુંદર! ખેલ્યા વિના રહી ન શકે તેવી તેની રચના છે. એક માટા ભવનમાં ખરાખર વચ્ચે ભારત પ્રતિકૃતિ છે ને તેની બન્ને બાજુ સ્તંભ શ્રેણી છે. આ ભવ્ય સ્તંભી પર પૂરા કદની ભારત વેદકાળથી માંડીને વર્તમાન યુગ સુધીના સક્ષેત્રના શ્રેષ્ઠ પુરૂષાની આબેહૂબ સજીવ મૂર્તિઓ છે. જેની નીચે પ્રેરક સૂત્ર તેમના જીવનનું દુન કરાવે છે. બીજી ખાજુ ભારતની મહાન સન્નારીઓની મૂર્તિઓ છે. આ બધુ શિલ્પ સ્થાપત્ય અદ્ભુત છે ચાતરફ ભીત પર ભારતના સર્વ પ્રદેશનાં દર્શનીય સ્થળે રંગીન ચિત્રા છે ભારતની સાંસ્કૃતિક એકતાનુ પરમાદાર રહસ્ય સમજાવતા ભારત મંદિરને જોવા માટે ઓછામાં એછા ત્રણથી ચાર કલાક 'દિ-જોઇએ જલ્દી જોઇ નાખવુ હોય તે પણ દોઢ બે કલાક તો થાય જ ભારતનો પરિપૂર્ણ યાત્રા ન કરી શકનાર ભારત મદિર તા અવશ્ય જીએજ. મહાભારતના યુદ્ધ પૂર્વે આયુધા મેળવવા અર્જુન ભિન્ન ભિન્ન સ્થળે પરિભ્રમણ કરી રહ્યો છે. તેના કેાઈ સમાચાર ન મળતાં વ્યગ્રચિત્ત બનેલા યુધિષ્ઠિરને કુળગુરૂ ધૌમ્યમુનિએ આ ક્ષેત્રમાં જવાથી પ્રાપ્ત થતી આત્મશાંતિના માર્ગાનું નિર્દેશન કરી આ સ્થાનનું મહાત્મ્ય વણું ન્યુ છે. આ પવિત્રભૂમિમાં જલકિડા કરી શ્રીકૃષ્ણે અને બળરામ સાથે અનેક યાદવ યુગલાએ દિવસે સુધી વિહાર કર્યાં છે જેની સાક્ષી હિરવંશ પુરે છે. પેરબંદરનુ` સુદામા મંદિર ને કીતિ પારઅંદરને રેલ્વે રસ્તે ને છાસ રસ્તે જવાય છે. ત્યાં સુદામા મંદિર દનીય છે મદિરની આગળ ચેક છે. જ્યાં કભુતાને ચણ નાખવામાં આવે છે. અંદર પ્રભુ મૂર્તિ છે પરંતુ સુદામા મંદિર કરતા હવે પારબદર ગાંધીજીના જન્મભૂમિ તરીકે નવું તીર્થ સ્થળ થયું છે. ગાંધીજીને જ્યાં જન્મ થયે ત્યાં કીતિમદિરના ભવ્ય સ્વરૂપે ઊભું છે અંદર જતાં ગાંધીજીને પ્રિય તેવી પ્રવૃત્તિ ચાલતી જોવા મળે છે. કીર્તિ મદિરના એક ભાગમાં ગાંધીજીના બાપ-દાદાના સમયનું જુનું ઘર જ્યાં ગાંધીજીના જન્મ થયે તે સાચવી રાખવામાં આવેલ છે જુના સમયના એરડાઓ, તે સમયના ડાદર વગેરે જોવાની મજા પડે છે. ગાંધીજી જે ખંડમાં જન્મ્યા ત્યાં પૂ. બાપુના મોટા ફોટા ભીંત પર વિરાજે છે ને નીચે ભૂમિ પર સ્વસ્તિકનુ મ'ગલ ચિહ્ન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પારખ ંદરની બીજી મુલાકાત લઈ પ્રસન્ન થઈએ તેવી સંસ્થાએ તે શેઠશ્રી નાનજી કાલીદાસ સંચાલિત આય ક ત્યાં વિદ્યાલયને ખીજી સંસ્થા રામમા ટીયર્સ ટ્રેઇનિંગ કાલેજ. આમાંથી પહેલી સંસ્થા બધાને પરવાનગી વિના જેવા મળતી નથી. પરંતુ કન્યા કેળવણીની ઉત્તમ સંસ્થાએ જ્યાં આય જીવનને શેાભે તેવા સસ્કાર અને ચારિત્ર્યની દીક્ષા મળે છે તેમાંની આ એક છે. તી ભૂમિ જૂનાગઢ ને ગિરનાર જુનાગઢનું નામ લઇએ ને નાગર નરસૈયા યાદ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy