SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ત્યાં આત્માન પરંમવા, પરમાત્માન એવ ચ આત્મા પુનર્બહિસ્ય, અહો આશ જનતા અજ્ઞતા. (ભાગવત ૧૦-૧૪-૨૭) અર્થ :-કેવળ આત્મા તે જ પરમાત્મા છે છતાં તેને બહાર શે તે અજ્ઞાની માણસની અજ્ઞાનતા બતાવે છે. અસ્તિ બ્રતિ ચેદ વેદ, પરોક્ષજ્ઞાન મુતે, અહં બ્રહ્મતિ ચેદ વેદ, સાક્ષાત્કાર સ ઉચ્યતે. (પંચદશી ૫-૧૬) અર્થ -બ્રહ્મ છે તે પરોક્ષજ્ઞાન કહેવાય છે, પણ તે બ્રહ્મ હું છું તેમ જાણવું તેને જ સાક્ષાત્કાર કહે છે. અસ્તિ બ્રહ્મ પરોક્ષ , અહં બ્રહ્મ અપરોક્ષ. (વિચાર સાગર ) પ્રશાંત સર્વ સંકલ્પા, યા શીલાવત્ અવસ્થિતિ, જાગ્રત નિદ્રા વિનિમુક્તા, સા સ્વરૂપ સ્થિતિઃ. (પંચદશી પ-૨૭) અર્થ-જ્યારે મનના બધા સંક૯પ શાંત થાય છે, અને પત્થર જેવી અવસ્થા થાય છે ત્યારે જાગ્રત નીદ્રા હોતી નથી તે જ સ્વરૂપસ્થિતિ છે. ન અતં સાધયામિ, કિંતુ દ્વત પ્રતિ નિષેધયામિ. (ભામતીસૂત્ર) અર્થ:-કેવળ તને જ નિષેધ કરે તે જ અદ્વૈત બ્રહ્મની અમારી ઉપાસના છે. અજ્ઞાન હટા, તમે પૂર્ણ બ્રહ્મ છે જ. દુઃખનું જવું તે જ સુખ કહેવાય છે. કપડાંને મેલ જાય તે જ જેને સાફ કર્યું ધાર્યું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy