SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ર Mother (Pondichary) says : In peace e scilance, the Eternal manifests, Allow nothing to disturb & the Eternal is there. Wait & see, do not keep too much anxiety for thee as anxiety becomes the vail of Him. Have perfect calmness & the Eternal is there. No haste, no effort for Him. This is the best meditation of the world. સક્ષિપ્ત નિર્વાણપદ અર્થ :-શાંતિમાં જ બ્રહ્મને શેાધા, કઈ પણ પ્રયત્ન ન કરો કેમકે તે વ્યાપક છે, માટે કેવળ રાહે જુએ, ચિંતા ન કરો અને તમે જ બ્રહ્મ છે તેમ જરૂર સમજાશે. તેને માટે કઈ પણ પ્રયત્ન કરવા તે જ તેની આડચ બનશે. બધા ધ્યાન, બધી પ્રાથના કરતાં, તમા છે જ તે ઉત્તમ અને સહેલા ઉપાય છે. ભાગવત :— વદન્તિ તત્વ વિદુઃ તત્વ', યજ્ જ્ઞાન' અદ્રેયમ; પ્રતિ પરમાત્મતિ, ભગાનિતિ શબ્દતે. (૧-૨-૧૧) એકનુ જ્ઞાન છે તેને જ અથ :-તત્વજ્ઞાનીઓ, જે અદ્વૈત બ્રહ્મા-પરમાત્મા કે ભગવાન કહે છે. યંત્ર હંમે સદસદ્ગુપે, પ્રતિષિદ્ધે સ્વસ'વિદા; અવિદ્યા આત્મનિ કૃતે, ઇતિ તદ્ બ્રહ્મ દર્શનમ્ . (૧-૩-૩૩) અથ :-અવિદ્યાવડે આત્મામાં આરાપીત થએલા, આ સ્થૂળ-સૂક્ષ્મ શરીરા, શ્રવણ-મનન અને સમ્યજ્ઞાનથી જ્યારે દૂર થાય છે ત્યારે જીવ માત્ર જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ બની રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy