SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ આત્મચેતન, બ્રહ્મચેતન જેવાની વસ્તુ નથી પણ અનુભવવાનું છે. હું આત્મા બ્રહ્મ છું. તેથી શરીરની પરિક્ષા ન લેવાય-ચેતન કેઈ ઈદ્રિયને વિષય બનતું નથી. તે વ્યાપક ને નિત્ય છે. મોક્ષ=મુક્તિ. શેમાંથી ? “અજ્ઞાનમાંથી–દેહાધ્યાસ છેડે તે મુક્તિ.” મોક્ષઃ ન નિઝતિ આકાશે, ન પાતાલે ન ભૂતલે; અજ્ઞાન હૃદય ગ્રંથી નાશ, મેક્ષ ઈતિ મૃતઃ. મોક્ષ, અજ્ઞાન જવું તેને કહે છે. દેહાધ્યાસ, જીવ ભાવ કાઢે. પ્રથમ સંક૯પને ત્યાગ કરી, બીજો ઉઠવા ન દઈએ; વચમાં નિર્વિકપ દશાને, અનુભવ લેતા રહીએ. Attain th UTMOST in pessivity- ilahi બ્રહ્મ મેળવે. જેમ તેમ કરીને સમજ મર્મ, શું હું ચેતન કે ચમ? આવું વિચારવુ પ્રથમ જને, પછી રહેવું ઘરે કે જવું વને. (અખા ભગત) અત્યંત આવશ્ય વસ્તુ ઈશ્વર પાસે જ બનાવી છે - તદૃન નાના બાળક માટે દુધ-માતાના સ્તનમાં. મનુષ્ય જીવન માટે હવા–સર્વત્ર. બ્રહ્મ જાણ તે–તમે પોતે જ છે. તમે આત્મા રૂપે બ્રહ્મ છે. માટે પિતાની પરિછીન્નતા ન માને. અને ઈશ્વરની અન્યતા ન માને ને જગતની સત્યતા ન માને. ભુતકાળ ભૂલી જાવ, ભવિષ્યના કીહલા ન બાંધે, પણ વર્તમાનમાં તમે બ્રહ્મ છે જ તેમ શાસ્ત્ર પર વિશ્વાસ રાખે. ભવિષ્ય નાનુ સંઘરે, અતીત નાનું અતિ વર્તમાન નિવસ્તુ, અસંગે નાતિ વતે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy