________________
હo
સંક્ષિપ્ત નિર્વાણપદ્ધ ચિદુ વિલાસ પ્રપંચ યહ, ચિત્ વિવર્ત ચિદૂરૂપ,
ઐસી જાકી દષ્ટ , વિદ્વાન અનુપ; સે વિદ્વાન અનુપ, મહા જ્ઞાની તત્વદશી,
નિજ આત્મ વ્યતિરેક, વાર્તા સુજેન કરસી; કહે ગીરધર કવિરાય, વિવેકી ત્યાગે જીદુ,
કીન સંગ કરે વિવાદ, દેખે ત્યે ચિદુ. નારદજીને ૧૯ વિદ્યા આવડતી હતી, છતાં શેક રહેતો હતું. તેથી તેણે સનસ્કુમાર પાસેથી ભુમાવિદ્યા-બ્રહ્મવિદ્યા શિખી અને શાંતિ પામ્યા.
અલખ લખનેકી અટપટી બાતે, સુનકર મન ચકરાતા, અલખ નિરંજન ઘટકે ભીતર, મન બહેર ભટકાતા; ઘરકી ગાદી છોડ મુરખ નર, જહાં તહાં ઠુકરાતા, અહં ભાવ માટે તબ, આપ અલખ લખપાતા. કહા સુના સબ ઝાડ મુડકે, મેંકી આંખ મીટા, પ્યારે આપણી હે, કાહે જગ ભરમાવે. ફના ફલ્લાહ, બકા બીલલાહ,
હાંસીલ હોતી હે બકા;
જબ ઉતમેં ફના હો જાય. અર્થ-જ્યારે સર્વ નાશ પામે છે ત્યારે જ છેવટનું તત્વ સમજાય છે. “દુ દ્રષ્ટ તદ્ નષ્ટમ” જે દેખાય તે ખાટું-ઝાડ દેખાય મૂળ ન દેખાય, મકાન દેખાય પણ પાયે ન દેખાય તેમજ જગત દેખાય પણ બ્રહ્મ ન દેખાય.
જીવ તથા ઈશ્વરનું અધિષ્ઠાન બ્રા છે-તે સમજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com