________________
સંક્ષિપ્ત નિર્વાણપદ સૃષ્ટિ ઉત્પત્તિ – (ભેલાબામા )
બીના યંત્ર ભટ્ટી મસાલે બનાઈ, અહા મા તીખી સબીકો પીલાઈ; શયાને દીવાના બના, ફાગ ખેલી,
અરે ભ્રાંતિસે બાંઝકી સૃષ્ટિ ફેલી. સુષ્ટિ મૂળમાં નથી. છતાં દેખાય છે, તેનાથી વ્યવહાર થાય છે; સાચા જેવી લાગે છે, પણ સિદ્ધાંત લગાડે ત્યારે બેટી પડે છે માટે બેટી છે. (વામી માધવતીર્થજી) સુરદાસજી – કૃષ્ણને કૈસી હેરી મચાઈ, અચરજ લખીયે ન જાઈ, અસત્ સત્ કર દીખલાઈ.
કૃષ્ણને મત્તઃ પરતર નાન્યત, કિંચિદતિ ધનંજય; મયિ સર્વમિદ પ્રેત, સૂત્રે મણિ ગણા ઈવ.
(ગીતા ૭-૭) અર્થ-હે ધનંજય! મારાથી બીજું કંઈ પણ જગતમાં નથી. જેમ માળાના મણકામાં દોરો પરોવાએલ છે તેમ જ સર્વમાં હું છું.
પિલ નીકાલે જગતક સુષુપ્તિ અવસ્થા માંહી, નામરૂપ સંસારકી જહાં ગંધ કચ્છ નાહિ; જહુ ગંધ કચ્છ નાહિ, વર્ણાશ્રમ ભ્રમ ત્રાટી, વૈશ કહું ના રહી કીસી મનકી પરીપાટી; કહે ગીરધર કવિરાય આતમા એક અડેલ, તા બીને ઓર પ્રપંચ, સબકો કાઢ્યો પોલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com