________________
સંક્ષિપ્ત નિર્વાણપદ નમો નારાયણ નીરામય, કારણ કારજ રહિત, સબંધ સંજ્ઞા જાતીપુની, ગુણ ક્રીયા અસહીત; ગુણ ક્રીયા અસહિત, કલ્પના સર્વ અતીતા, નેતિ નેતિ કરકે, ચકિત ભઈ કૃતિ ગીતા; કહે ગીરધર કવિરાય, ન જામે સત્વરજતમે,
નિરાવર્ણ ઈ થાય, આપકુ આપે નમે. કુલ પવિત્ર જનની કૃતાથી, વસુંધરા પુણ્યવતી ચ ચેન, અપાર સંવિત સુખસાગરેડસ્મિન, લીન પરં બ્રહ્મણિ યસ્ય ચેતા. ધડ, ધsઈ, તૃપ્તિમેં કપમાં ભવેત્ લેકે ધન્યઉં, ધન્યઉં, ધન્ય ધન્યઃ પુનઃ પુનર્ધન્ય
(પંચદશી) ત્યાં આત્માન પર મત્વા, પરમાત્માનું એવ ચ આત્મા પુનઃ બહિમૃગ્ય, અહે અજ્ઞ જનતા અજ્ઞતા.
(ભાગવત, ૧૦-૧૪/૨૭) અર્થ –તમે આત્મારૂપે, પરમાત્મારૂપ જ છે, પછી તે આત્માને અજ્ઞાની જેમ બહાર શોધવા જવું તે મનુષ્યની કેટલી અજ્ઞાનતાનું આશ્ચર્ય છે.
પંચભૂતાત્મક વિશ્વ, મરિચિ જલ સંનિભમ; કલ્યાપણે નમસ્કુર્યા, અહં એક નિરંજન
(અબધુત ગીતા ) અર્થ :-આ પંચભૂતનું જગત ઝાંઝવાના જળ જેવું છે. તેમાં હું કોને નમસ્કાર કરૂં? કારણ કે હું એક જ નિરંજન નીરાકાર છું.
ઉપનિષદમાં કઈ જગ્યાએ દેવનું મંગલાચરણ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com