SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ભ્રાંતિના દ્રષ્ટાંત ઈશ્વર પૂર્ણ છે, તેથી તેમાં ક્રિયા હોતી નથી, તે જગત કેસે બનાવ્યું? વળી કહે છે કે – ઈશ્વર યહાં ઈશ્વર વહાં, ઈશ્વર સિવા નહિ અન્ય હે, સર્વત્ર હિ પરીપૂર્ણ અચુત, એક દેવ અનન્ય છે. ઐસા સે હો બેધ, જીસકા એક હી સિતાં હે; આશા જગતકી છેડી કર, હેતા તુરત હી શાંત હે. વસિષ્ઠ મહારાજ કહે છે કે - જગ કહે તે હે ઇસે, જગ નહિ, જગમગ બ્રહ્મ હી હે જન્મ કા જગત કા, ન કોઈ કારણ હું ન કમ હે. ચિત્ સે અચિત કી આશ કૈસે? હતા કહીં પ્રગટ પ્રકાશ સે ભી તમ હે? કેસે બના કીસને બનાયા, કીસસે હે બના; યે સબી જાનને કા વૃથા સભી શ્રમ છે. મીથ્યા ક૫ના કા એક નુતનની કે તન હે; ચેતન આકાશમાં અચેતન કા ભ્રમ હે. શ્રી વસિષ્ઠ મહારાજ તથા શ્રી ગૌડપાદાચાર્યજીને અજાતિવાદ છે. કહે છે કે હે રામ! કુછ હુઆ હી નહિ. ગૌડપાદાચાર્યજી:ને કિંચિત્ જાયતે જીવે, સંભ યય ન વિદ્યતે; એતદ્ તદુ ઉત્તમં સવં, યત્ર કિંચિત ન જાયતે. (૩-૪૮) અર્થ -કઈ જીવ જન્મતે નથી, તેને સંભવ જ નથી, આ જ ઉત્તમ સત્ય છે કે, કેવળ એક બ્રહ્મમાં કંઈ ઉત્પન્ન થતું જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy