________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
આત્મા દ્વિજાતી શંખપત, સીતા કયુ ભાસે, સીમે વિરાગીરૂપ દેખે બુનુ પ્રેમ છે, નભ નીલ રૂપવાન, ભાસત કટાહ તબુ,
જીનકે ન કેઉ પ્રીત પ્રકૃતિ અક્ષેમ . . કાળ-વર્તમાન, ભૂત, ભવિષ્ય ભ્રાંતિ છે :
એરોપ્લેનમાંથી સ્ટેશન માસ્તરને પૂછે છે કે મીકસ ટ્રેઈન છે? જવાબ-ગઈ. બીજા સ્ટેશને પૂછે છે તે કહે છે કે- આવશે. પણ જે કઈ એરપ્લેનવાળાને પૂછે કે ટ્રેઈન ક્યાં છે? તે કહે છે કે-આ સ્ટેશને ટ્રેઈને ઉભી છે. તેને કાયમ વર્તમાન કાળ રહે છે માટે કાળ વર્તમાન, ભૂત, ભવિષ્ય ખેટા છે.
મંગલાચરણ માયિક જન મંગળ કરે, કારણ નિજ અજ્ઞાન; શંકર મંગળમય સદા, મંગલને ક્યાં સ્થાને.
ગઝલ સ્વયં મંગલ સ્વરૂપ હું છું, પછી મંગળ કરું કેનું; ગણેશાદિ તરંગ હું માં, પછી મંગળ કરું કેવું. ડરે જે વિઘથી તે સૌ, ભલે મંગળ કરે આંહિ; નિરૂપાધિક આત્મા હું, પછી મંગળ કરું કેવું. હું મંગળ, કાર્ય પણ મંગળ, અમંગળ આપ્યું આલમને, સ્વયં શંકર સ્વયં વિનુ, પછી મંગળ કરું કોનું. શશી ને સૂર્ય આદિ જે, પ્રકાશે સર્વ મારાથી સ્વયં જ્યોતિ સ્વરૂપ હું છું, પછી મંગળ કરું કેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com