________________
૨૫૫
સંક્ષિપ્ત નિર્વાણપદ
બાધા કોની હું તે લેખ, આનંદ છે રે લેલ સૌ રામ રૂપ દેખુ, આનંદ છે રે લેલ. પાણી પીવા સોના જારી, આનંદ છે રે લોલ, પીવા બેબે કદી વારી, આનંદ છે રે લેલ. કદી દાન બહુ દઈએ, આનંદ છે રે લેલ કદી ભીખ માગી ખાઈએ, આનંદ છે રે લોલ. વષીરાજે આ ગાયુ, આનંદ છે રે લેલ; સ્વામી શંકરે વધાર્યું', આનંદ છે જે લેલ.
રાગ -કાલીંગડા (માલકેશ) ત્રીતાલ
મન મસ્ત ભયે, તબ કર્યો બોલે. (ટેક.) હીરા પાયે, ગાંઠ ગઠરી મે;
બાર બાર વાકે, કયું ખેલે. મન મસ્ત સુરત કલારી, ભઈ મતવારી,
મદવા પી ગઈ, બીન તેલે. મન મસ્ત હલકી થી જબ, ચડી તરાજુ
- પુરી ભઈ તબ, કયું તેલ. મન મસ્ત હંસા પાયે, માન સરોવર
અબ તાલ તલૈયા, કયું ડોલે. મન મતવ તેરા સાહેબ, હે ઘટ માંહી.
બાહીર નૈના, ક્યો ખેલે. મન મસ્ત કહે કબીર, સુને ભાઈ સાધે;
સાહેબ મીલ ગયા, તીલ એલે. મન મસ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com