________________
૨૫૬
સંક્ષિપ્ત નિર્વાણપદ નિલેપ ભાવ (રાગ-દેશ) જ્ઞાની જ્ઞાન દશાની, દર કદી ચૂકે નહિં રે. (૨) ટેક વધ વિધ વ્યવહારે ભલે કરતા,
આડી અવળી દ્રષ્ટિ કરતાં; દર ઉપર જેમ, સુરતા નટ ચુકે નહિં રે. જ્ઞાની જળમાં કમળ નીશ દીનન્હાતા,
જળ સંગાથે જળ મય થાતાં,
અલેપતાં જેમ લેપ છતાં મૂકે નહિ રે. જ્ઞાની હાવ ભાવના વિધ વિધ કરતી,
આડી અવળી દ્રષ્ટિ કરતી, હેલ ઉપર યુવતિ જેમ દ્રષ્ટિ ચૂકે નહિ રે. જ્ઞાની જ્ઞાની ગુરૂ ભગવાન મહાત્મા,
પ્રપંચ રૂપ છતાં પરમાત્મા; નીજ મહિનામાં રમતા હદ ચૂકે નહિ રે. જ્ઞાની
(રાગ-કેદાર, ત્રિતાલ) તું તે રામ સુમર જગ લડવા દે –ટેક કેરા કાગજ કાલી શાહિ,
લીખત પઢત વાકે પઢવા દે. તું તે હાથી ચલત હે અપની ગતમેં,
કુતર મુંક્ત વાક ભુકવા છે. તું તે હત કબીર સુને મેરે સાધુ,
નરક પચત વાક પચવાકે તું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com