________________
૨૫૪
સંક્ષિપ્ત નિર્વાણપદ નહિં થે યે સબ, મેજુદ મેં થા;
રહેગાના, રહુંગા મે તબ. હે આદી એર અંત, ઈન સભી કા;
અનાદિ અનંત, રૂપ મરા. વિચાર અજ્ઞાન નિદ્રા મેં, સે ગયા જબ;
અનેક દેખે, રૂપ અપને, ખુલી જે આંખે, તે મેં ને દેખા
હું કેવલાનંદ, રૂપ મેરા. વિચાર
નિજાનંદ મસ્તિ આનંદ છે રે લોલ. સહુ સુખ દુખ સરખુ, આનંદ છે રે લોલ, નિજાનંદ જોઈ હરખુ. આનંદ છે રે લેલા આવે સાહસતી પતિ, આનંદ છે રે લોલ; ચાલી જાય ગોથા ખાતી, આનંદ છે રે લેલ. ખાવા મીઠાઈ મળે જાજી, આનંદ છે રે લેલ; કદી મળે સુકી ભાજી. આનંદ છે રે લેલ. પહેરૂ કુલડાના ગજરા, આનંદ છે રે લોલ; ઉડે ધુડ કેરા ઢગલા, આનંદ છે રે લેલ. બાગ બગીચામાં ફરતા, આનંદ છે રે લેલ; કદી અઘોર વને ફરતા, આનંદ છે રે લેલ. ભલે લેક કહે ગાંડા, આનંદ છે રે લેલ; ભલે ગાળે દીએ ભાંડા, આનંદ છે રે લેલ. કોઈ ધક્કા લાતે મારે, આનંદ છે રે લોલ; કેઇ આરતી ઉતારે, આનંદ છે રે લેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com