________________
૧૯૪
સંક્ષિપ્ત નિર્વાણપદ ન બાપ બેટા, ન દેસ્ત દુશ્મન,
આશક ને માશુક સનમ કીસીકા; અજબ તરહકી હુઈ ફરાગત,
ન કોઈ હમારા ન હમ કિસીકા. અર્થ-આ દુનીયા અજબ રીતની છે, તેમાં કઈ કોઈનું નથી. એ સીકંદર ન રહી તેરી ભી આલમગીરી,
કિતને દીન આપ જીએ જીસકે લીયે દારા મારા. ઘડી હુઈ ઘડીયાલકી, હુઆ પરાયા માલ, નંગા આયા નંગા જાયગા, યહી રખના ખ્યાલ. પ્રશ્નઃ એ સીકંદર કહાં જાતે હો? “દેશ છતને કે લીયે.” પીછે કયા કરેગા? જરા : “શાંતિ મીલેગી.” જવાબઃ તે અબ મુઝે શાંતિ હે ઐસી શાંતિ આજ હી લેલે.
મરતી વખતે સીકંદરના શબ્દોઃ-મારી પાલખીમાંથી મારા બંને હાથ બહાર દેખાય તેમ ખુલ્લા રાખજે, ને કહેજે કે હું કંઈ લઈ જતે નથી ખાલી જ હાથે જાઉં છું. મારી પાલખી વૈદ્યો, હકીમની પાસે ઉપડાવજે કે અમે તેમને સાજા કરી શક્યા નથી. તેમજ બધી મારી રીયાસત પાલખી સાથે કાઢજો કે આમાંથી હું કંઈ પણ સાથે લઈ જતે નથી. બંદા બહેત ન કુલીયે, ખુદા ખમેગા નહિ,
જોર જુલમ નાહિ કીજીએ મૃત્યુલેકકે માંહી; મૃ યુકકે માંહી તુજ રબ તુરત દીખવે,
જે નર કરે ગુમાન, સે નર ખત્તા ખાવે; કહે રામ દરવેશ, ભુલ મત ગાફીલ બંદા,
ખુદા ખમેગા નાહિ, ફુલ મત ગાફલ બંદા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com