________________
૧૯૫
સંક્ષિપ્ત નિર્વાણપદ
દેલસે કમીનેંકી કહીં શરાફત નહિં હોતી, કારૂનકે ખજાનકી, કહીં કીંમત નહિં હતી. અર્થ-પૈસાદારની કયાંય કીંમત થતી નથી. પરવાને કભી શાકે સીકવા નહિં કરતે, ઉરસાક કભી મરનેકી પરવા નહિં કરતે.
અર્થ -પતંગીયા, પ્રેમથી દીવા પર મરી જાય છે, પછી ફરીયાદ નથી કરતા, પ્રેમી-પ્રેમ પાછળ મરે છે છતાં ફરીયાદ નથી કરતા.
મરના ભલા હે ઉસકા, જે અપને લીએ જીએ;
જંદા હે વેહી, જે મરચુકા, ઈન્સાન કે લીએ જીએ. ખુદા પર વિશ્વાસ રાખે -
જીસનેહી ઝર દીયા હે, હી ધન ભી દેગા માલે મકાં હવેલી, બાગે ચમન ભી દૈગા. છતે રહેંગે જબતક, ખાનેક અન્ન ભી દેગા મર જાય ગા તે તુઝે, કફન ભી દેગા. દિકી ખુશી કી ખાતર, ચખ માલ દાલ ધનકે; ગર મર્દ હે તે આશક, કેડી ન રખ કફનકે.
સાંઈ લેક પુકાર તે, કર કર લંબે હાથ;
તું પરમાતમ દેવ છે, તું ત્રીલેકી નાથ. હકીકત :
ખુદાને દીયા હે ખુબ, ખુશકર સ્વાલ કવી; ખાના પીના લેના દેના, યહાં રહ જાતા હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com