SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ સંક્ષિપ્ત નિર્વાણપદ, બકા બીલ્લાહ-(બાકી રહેતુ તત્વ), ફના ફીલ્લાહ-સર્વ નાશ. હાંસીલ હોતી હે બકા જબ ઉલ્ફતમે, ફના હે જાય – જ્યારે બધુ નાશ પામે ત્યારે જ શ્રેષ્ઠતત્વ પ્રાપ્ત થાય છે. માયા-કુદરતે કામલા ઔર હકમતે બાગલા કહે છે સફારસ-ભલામણ, નબીરે-દીકર, પાક-પવિત્ર, ખેફનાક-ભય કર, નાપાક-પાપી, અરવાહ-દેવતા, ફસલ–પ્રસાદ, મુરાકબા-સમાધિ, મફત મુક્તિ-વિદેહી, નગદ મુક્તિ-જીવન મુક્ત, ઉદ્ભુત-પ્રેમ, બે, ચૂં વ ચરા-દેશ, કાળ ને વસ્તુ, ઈયાત-સુગંધ, સડાયાત-દુર્ગધ, મયખાના-મસ્તને અખાડે, આમીન--અલીફમીમ્ નુન, રહીમ-રહેમાન,-વિશટ પુરૂષ, કરીમ-કૃષ્ણ, ઝમઝમ-ગંગા જમુના, કાબા-કાશી જેવું ધામ, મજનુ-ગાંડ, તેનું નામ કેસ હતુ, બદલત-કારણ કે, બરના-અથવા, ઈ-મેમુઆમલા-કર્મ કાંડ ઈમેમુકાસફા-જ્ઞાન કાંડ, ઈમેઈલાહી-બ્રહ્મ વિદ્યા, અનાનીયત અહંકાર, જન્નત, બેહીસ્ત-સ્વર્ગ, દેઝખ, જહન્નમ-નર્ક, અનાનીયત–અહંકાર, વાહદહુલાશરીક-એકલે જ અદ્વિતીયંબ્રહ્મ,શહાદત-ગવાહી, સાક્ષી, આલમે મલ્કત-દેવક, ચમડગીધડ-ઘુવડ, નીકાબ-બુરખે. ધુપ હ તુંફા હે છેડછાડ, જંગલ કે પેડ કબ લતે હે ધ્યાનમેં, ગીરદીસે, રેજગારસે, હીલ જાય જીસકા દીલ; ઈન્સાન છે કે કમ હે, એ દરમ્નકે સામને. અર્થ :-તડકે, તેફાન, વાવાઝોડું થાય તે જંગલના ઝાડવા કયારે મૂંઝાય છે? માટે ભાઈ, ધંધાથી, બાલબચ્ચાથી, મનથી મૂંઝા નહિ, કારણ તું તે મરદ છો. અને જે આ તે ઝાડવા પણ મૂંઝાતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy