________________
૧૯૨
સંક્ષિપ્ત નિર્વાણપદ The relaxation of mind is much more important than the consantration of mindમનને તાબે કરવા કરતા તે હું મન નથી તેમ સમજવું તે જ તેમાંથી મુક્તિ છે.
Do not try to understand the world but try to overstand it-જગત શું છે તે સમજવા મહેનત ન કરે પણ તેને છોડી દયે તે વધારે સારું છે, કારણ કે તે સમજાશે નહિ
If you will add or deduct in a settlad problem, the whole eguation will be disturbed-નક્કી કરેલા સિદ્ધાંતમાં તમે કંઈ બાંધ છોડ ન કરે, નહિં તે સિદ્ધાંત તુટી જશે.
There is a great difference between the worldy experience and true experience-ryoldat અનુભવ અને સાચે અનુભવ બંનેમાં ઘણે ફેર છે. ફારસી ઉર્દુ (સુફીમત) પવિત્ર મત (સુફ-ઉન)
નમાજ-પર-ફગર-સવાર, ઝેહર-મધ્યાહ, અસર-૪ વાગે, મગરેબ-સાંજે, ઈસા-શત્રે.
શાક-ગુરૂ, (મુદ) અવસ્થાપ–મુરીદ-મુમુક્ષુ દર્વેશફકીર, એલીયા-મસ્ત, કામીલ-મહાત્મા, કુતુબ-પરમ હંસ, વલી-સંત. મોલવી-ઉપદેશક.
કલંદર – શ્રેષ્ઠ પુરૂષ -૩ - દાદાંહયાત, બુઅલીશાહ, લાલશાબાજ ને રાબીયા મસરી ના કલંદર છે.
ફિરસ્તા બે-કેરેબાન અને કેબીન, જે હંમેશા માણસની કાંધ પર હોય છે ને પુણ્ય પાપના સાક્ષીઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com