________________
૧૬૫ .
સંક્ષિપ્ત નિર્વાણપદ મહાત્માના લક્ષણે :
અધમે દેહભાવતુ, જીવભાવસ્તુ મધ્યમા; ઉત્તમ સાક્ષીભાવતુ, સેહંભાવે સ મહાત્મા.
અર્થ :-દેહભાવ રાખવો તે કનિષ્ટ છે, જીવભાવ રાખે તે મધ્ય છે, અને હું આત્મા છું તે ભાવ શ્રેષ્ટ છે, તે જ સાક્ષીભાવ છે, તેને જ મહાત્મા કહે છે,
નષ્ટ પૂર્વે સંકલપેતુ, યાવત્ અન્યસ્ય દય નિર્વિકલ્પ ચૈતન્ય, સ્પષ્ટ તાવત વિભાસતે.
(લઘુવાક્યવૃતિ-૧૧) અર્થ:-પહેલે વિચાર નાશ પામે અને બીજો ઉભે ન થયે હેય ત્યારે વચ્ચે નિવિકલ્પ ચૈતન્ય સ્પણ ભાસે છે. જ્ઞાન ભૂમિકા :
ભગવતી ગતિ રતિ ન આનમતિ, પ્રેમયુક્ત નીતચિત, ગુણ ગાવત પુલકીત હૃદય, દીન દીન સરસ સહીત; વિષય વિષે થઈ શ્રેષતા, ગુરૂ તીરથ અનુરાગ, યાતે શુભેચ્છા કહી, કથા શ્રવણ મન લાગ. દુજી કહી વિચારણા, ઉપન્ય તત્વ વિચાર, એકાંત હે શેધન લગ્યે, કેહે કે સંસાર. તમાનસા તીસરી, મનકે પ્રત્યાહાર; સ્થિર હે શુભ સ્વરૂપકી, રખે નિત્ય સંભાળ. ચતુર્થી સત્વાપત્તિ યહ, અનુભવ ઉદય અલંગ; આત્મા જગ દર ભલે, ક્યું મધ્ય સિંધુ તરંગ. છુટયે તન અભિમાન જબ, નિશ્ચય કી સ્વરૂપ; અસંસત્તિ યહ ભૂમિકા, પંચમ મહા અનુપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com