________________
સંક્ષિપ્ત નિવપદ (૬) અનુપલબ્ધિ :- અભાવ કરણિકામા, યદુ વસ્તુ નાસ્તિ
તસ્ય જ્ઞાનમ. દષ્ટાંતઃઈહિ ભૂતલે ઘટો નાસ્તિા અહિંયા ઘડે નથી. નેહ નાનાહિત કિંચન જગતમાં બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી.
આ ઉપરાંત બીજા પણ પ્રમાણે છે :(૭) ઐતિહ-ભુત માનવું તે. (૮) ઈતિહાસ. (૯) વ્યવહાર ભટ્ટ નવા. (૧૦) પુરાણી-સંભવ પ્રમાણ માને છે. (૧૧) નાટ્યશાસ્ત્ર વિગેરે. ચિરાભાસની સાત અવસ્થા :
અજ્ઞાન આવૃતિઃ વિક્ષેપ, ત્રિવિધ જ્ઞાન તૃપ્તય શકાગમ ચેતે, યેજનિયાત ચિદાત્મનિ.
(પંચદશી ૭-૨૮) અર્થ –અજ્ઞાન, આવરણુ, બ્રાંતિ, પરાક્ષજ્ઞાન, અપરાક્ષજ્ઞાન, શેક નાશ અને હર્ષ.
આવી પ્રકિયા લગભગ ૮૦ થી ૯૦ છે. સુષ કિ બહુના –જેમકે, શ્રુતિષડ્રલીંગ.
મોક્ષ પ્રાપ્તિને ક્રમ, મુખવાદો, કારણે, ન્યાયે, પરિણામ ૩, બ્રહ્મના લક્ષણ ૨, અવિદ્યા પ્રકાર ૩, મુક્તિ પ્રકાર ૨, વ્યાપ્તિ પ્રકાર ૨, જ્ઞાનના સાધનો ૮, અભાવ પ્રકાર છે, ૭ પ્રકારના સંબંધે,-ચેતનના ભેદ ૪, સંસ્કાર પ્રકાર ૩, માયાના નામો અધ્યાસના દે તથા તેના નામ, બાધ ને સુખ સમાનાધિકરણ્ય-સત્તા ૩, આનંદના પ્રકાર ૫, સત પ્રકાર ૩, ભાવના પ્રકાર ૨ ૧૪ ત્રીપુટીઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com