SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ક્ષિપ્ત નિર્વાણપદ અર્થ -પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અથપત્તિ અને અનુપલબ્ધિ ૬ પ્રમાણે છે. વિષય ચૈતન્ય અભિન્ન પ્રમાણ ચૈતન્ય પ્રત્યક્ષ પ્રમા. આંખ વિ. પાંચ ઇદ્રિના પાંચ વિષે પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે (૨) અનુમાન - લીંગજન્ય જ્ઞાન અનુમિતિ પ્રમા ચિહ્ન પરથી અકળ કરવી તે અનુમાન પ્રમાણ છે. દષ્ટાંત - યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહિક જ્યાં જ્યાં ધુંવાડે હોય ત્યાં અગ્નિ તે જોઈએ. તેમાં પક્ષ – પર્વત છે, સાધન- ધૂમ, સાધ્ય – અગ્નિ, સમાનાધિકરણ-ધૂમક અગ્નિ, વ્યાપ્તિ-ધૂમમાં અગ્નિ, વ્યાપારસમજણ છે. અનુમાનના પણ બીજા બે ભેદ છે–વાથીનુમિતી અને પરાથનુમતિ. પિતાને માટે અને બીજાને માટે. (૩) ઉપમિતિપ્રમા:- સાદ્રશપ્રમિતિ ઉપમિતિ | ચંદ્ર જેવું મુખ. ગાય જેવું જનાવર તે રેજ. (૪) શબ્દપ્રમ - વાક્ય કણિકામા ગીતા, શાસ્ત્રો, ઉપનિષદે. (૫) અર્થપત્તિ –અનુપપદ્ય માનાર્થ દર્શનાર્ તદુપપાદકઃ ભૂતાંતરે કલ્પન અથપત્તિપ્રમા. દષ્ટાંત-દેવદત્તઃ દીવા ન ભુકો તથાપિ પીને સ્તિ દેવદત્ત દીવસના જમતે નથી છતાં જાડો છે. રાત્રે જમે છે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy