________________
૯.
અક્ષિપ્ત નિર્વાણપદ
મ
જ્ઞાન ભુમીકા છ, અજ્ઞાન ભુમીકા ૭, ભ્રમ પ્રકાર પાંચ, અને ખીજા ૨ સંવાદી, વીવાદી-આવરણ પ્રકાર ૨, ચેતન ખીજા પ્રકાર ૨. ઉપજ્ઞાન ને વિશિષ્ટ,
જ્ઞાનના
પંચ પ્રાણ, પ’ચ ઉપપ્રાણ, ભેદ પ્રકાર ૫, વેદો ઉપવેદ ૪, વેદના અંગે, શાસ્ત્રો ૬, મુખ્ય દ્વેષ! ૫, બીજા દાષા ૩, ન્યાયે, ત્રિપુટીએ, ક્રમ પ્રકાર ૩, ત્રીવિધ તાપા, ચેગના ૮ અંગા, વાદ પ્રકાર ૩, વિધિ વાકયો પ્રકાર ૩, સાધના ૮, વૃત્તિ પ્રકાર ૪, સમાધીના વિઘ્ના ૪, ચિત્તની અવસ્થા ૫, કલેશે ૫, ખ્યાતિએ ૫, મુક્તિ પ્રકાર ૨, પ્રલય પ્રકાર ૪, જ્ઞાન અજ્ઞાનની ૭ ભુમિકાએ, ભગવાનના ર્ ઐશ્વય, ચેાગના અગા ૮, તથા ચક્રો છ, ભક્તિ પ્રકાર ૯, ભક્ત પ્રકાર ૪, ઉપાસના તથા જ્ઞાનમાં ફેર મુક્તિ પ્રકાર ૩, હિંદમાં ૩૦૦ ધમ છે ને ૩૦૦૦ સપ્રદાય છે. આધાર પ્રકાર ૩, મૌન પ્રકાર ૪, બ્રહ્મ પ્રકાર ૨, દર્શન પ્રકાર ૨, માયા પ્રકાર ૩, પરિણામ પ્રકાર ૩, જ્ઞાનના સાધન તથા વિઘ્ન, મુક્તિ પ્રકાર ૩, વિગેરે ઘણી પ્રક્રિયા છે. જે કેઈને જાણવી હાય તા, વિદ્વાન જ્ઞાની સન્યાસી પાસેથી જાણી લેવી.
ઉપનિષદ્ એધ :- ( ગુરૂ પાસે બેસી ભણવું) ઈશ:- પૂર્ણમદઃ પૂર્ણમિદ પૂર્ણાત્ પૂર્ણમુદૃશ્યતે;
પૂર્ણસ્ય પૂછ્યું માદાય, પૂણુ મેવા વ શિષ્યતે, (૧) અથ :-એ બ્રહ્મ પૂર્ણ છે, આ જગત પણ પૂર્ણ છે, બ્રહ્મમાંથી જ આ પૂર્ણ જગત ઉત્પન્ન થાય છે, અને પૂર્ણ બ્રહ્મમાંથી પૃથુ જગત કાઢી લઈએ તે પણ પૂર્ણ બ્રહ્મ જ ખાકી રહે છે. ત્રિવીષતાપની શાંતિ હા. અધ્યાત્મ, અધિભુત ને અધિદૈવીક. (મનના, જગતના ને દેવાના દુઃખાથી શાંતિ થાય.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com