SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ કેવળ એક આત્મા જ જોવા લાયક, સાંભળવા લાયક, માનવા લાયક ને અનુભવવા લાયક છે. પુરુષાત્ ન પરં કિંચિત્ સા કાષ્ટા સા પરાગતિઃ (કઢ) બ્રહ્મથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી, તે જ પરમ ગતિ ને પરાકાષ્ઠા છે. વેદાંતાચાર્ય અપ્પા દિક્ષિત – વિતુર્વા શંકર વા અતિ શિખર, ગીરામતું તાત્પર્ય ભૂમિ; ન અસ્માકં તત્ર વાદઃ પ્રસરતિ ચ, કિમપિ સ્પષ્ટ અદ્વૈત ભાજામ, અર્થ -રામ અને કૃષ્ણનું લક્ષ્ય બ્રહ્મ હોય તે અમને વેદાંતીઓને જરાપણું વધે નથી. કઠીનાઈ કેઈ નહિ, સુગમ જે પાર ન હોય; સાહસ બીન વિજયી નહિ, હુઆ જગત મે કેય. થડીક વેદાંતની પ્રક્રીયાઓ :-( Definations) (જે સમજવાથી જીવ ભાવ મટી બ્રહ્મ ભાવ થાય છે. ) 3g :-The purpose of the whole life is to overcome otherness. જે સમજવાથી જીવ ભાવ મટી બ્રહ્મ ભાવ થાય છે. To go from known to unknown=જીવ ભાવ મટી બ્રા ભાવ થાય છે. તે સ્વરૂપ પૂર્ણાનંદ સમજાય છે. અને સવ વરૂપાનુસંધાન થઈ જાય છે. (૧) ૩ દેહ –થુળ, સૂક્ષ્મ, કારણ. ૩ અવસ્થા -જાત, વખ, સુષુપ્તિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy