SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ સંક્ષિપ્ત નિર્વાણપદ રાતે તને કૈ ન વિદ્યતે, સ્વપ્નાત્ બુદ્ધસ્ય કથં દુઃખું કર્થ માયામ. (રમણ મહર્ષિ) અર્થ :–અદ્વૈત જાણ્યા પછી ભેદ રહેતું નથી, જેમ કે સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્નાનું કંઈ પણ દુઃખ રહેતું નથી તેમ. માટે “અથાતે બ્રહ્મ જિજ્ઞાસા”—ચિત્ત શુદ્ધિ કર્યા પછી બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરવી. ન વયં અભેદ સાધયામિ, કિંતુ વૈત નિષેધયાનિ . અમે અભેદની ઉપાસના કરતા નથી, પણ કેવળ ભેદને નિષેધ જ કરીએ છીએ. ઉપનિષદુ વાકયો - સત એવ સૌમ્ય, ઈદ્ધ અગ્રે આસીત સૌથી પ્રથમ સત્ બ્રહ્મ જ છે. આત્મા વા ઈદ એક એવાગ્યે આસીતા બ્રહ્મ વેદામૃતં પુરસ્તાતબ્રહ્મ પશ્ચાત્ બ્રહ્મ દક્ષિણતઃ ચત્તરે; અધ શોધ્વ ચ પ્રસ્ત બ્રવેદં, વિશ્વ મિદં વરિષ્ઠમ . (મુંડક ૨-૨-૧૧ ) અર્થ -એ અમૃત બ્રહ્મ જ આગળ પાછળ છે, દક્ષિણ ઉત્તર બાજુ છે, બ્રહ્મ જ નીચે ઉપર ફેલાએલું છે અને જગતમાં બ્રહ્મ જ આ વિશ્વરૂપે રહેલું છે. બ્રહ્મ વિદુ આપનેતિ પરમ, બ્રહ્મ વિક્ બ્રશૈવ ભવતિ (મુંડક) અર્થ -બ્રહ્મના જાણનારને બ્રહ્મ જ મળે છે અને બ્રહ્મને જાણનારો બ્રહરૂપ જ બને છે, બ્રહ્મભાવ જ મોક્ષરૂપ છે. આત્મા વ અરે દ્રવ્યઃ શ્રોત, મંતવ્યું, નિદિધ્યાસિત (બૃહદારણ્યક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy