SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ નાશ તાડી નાખવુ. લય—તેના આકાર ગળી જવા, અને બાષ=રહે તેજ સ્થિતિમાં પણ આપણને નડે નહિં તે મેહુ કદી થાય નહિ. વેદ ને વેદાંતમાં ફેર વેદ કર્તા, જૈમીની, વેદાંત કર્તા, વ્યાસજી, સૂત્ર :-અથાતા ધમ જીજ્ઞાસા વેદાંત :-અથાત બ્રહ્મ જીજ્ઞાસા અધિકારી વિષય-ધમ વિષય-બ્રહ્મ સક્ષિત નિર્વાણપદ રાગી વિરાગી અનિત્ય નિત્ય પુસ્તક પૂવ મીમાંસા ઉત્તર મીમાંસા પ્રત્યેાજન ભાગ માક્ષ વિદ્યા અપરા વિદ્યા વિદ્યા પરા વિદ્યા જીવ આત્મા ન થય' અદ્વૈત' સાધયામિ, કિંતુ દ્વૈત' નિષેધયામિ. (ભામતી સૂત્ર ) અમારી ઉપાસના, કેવળ દ્વૈતના નિષેધ કરવા તેજ છે. કેાટી વર્ષનુ સ્વપ્ન પણુ, જાગ્રત થતાં દુર થાય; તેમ વભાવ અનાદિના, જ્ઞાન થતાં દુર થાય. ( શ્રી રાજચંદજી ) આ દેહાધ્યાસના નાશ કરવા તે જ બધા શાસ્ત્રોની પ્રવૃત્તિ છે. વેદાંત સમજ્યા હૈ। તે આગ્રહ છોડી ને શાંત રહેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy