________________
સ’ક્ષિપ્ત નિર્વાણપદ
જીવન ક્ષશુભ'ગુર છે માટે સંન્યાસ ને તત્ત્વજ્ઞાન મેળવ વાની ઉતાવળ શાખા, નઠુિં' તે પસ્તાવા થશે.
૧
જાતીઓ: બ્રાહ્મણુ-બ્રહ્મને જાણનારા, ક્ષત્રિય-અહુ કારવાળા, વૈશ્ય-ધન ભેગું કરનાર અને ક્ષુદ્ર-આળસુ હાય તે.
માક્ષ :-નિર્વાણ, મન્ના શૂન્યતા, અભેદતા, વાસના રહિત પશુ', મનેાનાશ, સાક્ષાત્કાર, નિવિકલ્પતા અને નિવિ ચારપણુ સમજવું.
ઉર્દૂતીણ" તુ યતે પારે, નૌકાયાઃ કિં પ્રત્યેાજનમ્
નદી પાર કર્યાં પછી વ્હાણુનુ શુ' પ્રત્યેાજન છે ? કઈ રહેતુ નથી. તેમજ તત્વ સમજાય ગયા પછી શામ્રાજ્યાસની કંઇ જરૂર રહેતી નથી.
ઈશ્વર યહાં ઇશ્વર વહાં, ઇશ્વર સીવા નહિં અન્ય હે; સત્ર દ્ધિ પરિપુર્ણ અચ્યુત, એક દૈવ અનન્ય હે. અસા જીસે ડેા મેષ, જીસકા એક હી સિદ્ધાંત હે; આશા જગત કી છેડી કર, હાતા તુરત હી શાંત હૈ.
બ્રહ્મને જાણી લેવું તે નવી શેાધ Invention નથી પણુ discountry છે. કેમકે બ્રહ્મ તે અનાદિ કાળથી છે તે જાણ્યુ છે માટે.
સકળ જગતને એંઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.
( શ્રી રાજચંદ્રજી )
જ્ઞાની, જગતના નાશ, કે લય ઇચ્છતા નથી પણ તેના ખાધ કરે છે. જેથી તેને નડતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com