________________
૮૫
સંક્ષિપ્ત નિર્વાણપદ (૨) પંચ કેશ-અન્નમય, પ્રાણમય, મનમય, વિજ્ઞાનમય
ને આનંદમય. (૧) અન્નમય -( અસ્તિ, જાયતેવધતે, વિપરિણમતે,
અપક્ષીયતે નફયતિ). આ સ્થળ દેહના વિકાર છે. દેહ અન્ન મય કોશ આવિય આત્મા પ્રકાશ સ્થલ, બાલ કૃશઃ કૃષ્ણ વર્ણાશ્રમ વિકલ્પવાનું
શરીર, સ્થળ, બાળક, દુબળાપણુ, કાળુ કે ને જાતી આશ્રમ લાગે છે. સ્થળ દેહના વિકાર ૬:અસ્તિ, જાયતે, વધતે, વિપરિણમતે, અપક્ષીયતે ને વિનસ્પતિ
હેવું, જન્મવું, વધવું. મોટા થતા જવું, ઘસાવું ને નાશ પામવું.
આ શરીરને જાતી, આશ્રમ, નામ, વર્ણ, સંબંધ, વિકાર થાય છે પણ આત્માના તે નથી. (૨) પ્રાણમય - (૩) મને મય.
પ્રાણશેડપિ જીવામિ, સુધીતાડર્મિ પિપાસિત સંચિત નિશ્ચિત મન્ય, ઇતિ કોશે મને મયે.
અર્થ -ભૂખ તૃષા લાગવી તે પ્રાણમય કોશ છે અને સંશય-સંકલ્પ કરે તે મનેમય કેશ કહેવાય છે. (૪) વિજ્ઞાનમય બુદ્ધિથી સંક૯પની દ્રઢતા કરવી તે.
વિજ્ઞાનમય કોશ વિજનામીતિ તિકૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com