SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકુંદકું દવામાં ઑગસ્ટ, સપ્ટેમ્બર, ઢાબર, ] સ્વાર્થ સીવાય અન્ય વસ્તુમાં નજરે ન પહાંચાડનારી વ્યક્તિઓ પુષ્કળ છે પણ સ્વાર્થ સાધી પરહિત કરનારી તારા જેવા વ્યકિત ખરેખર વિરલજ તેથી તનેજ આ જગમાં ધન્યવાદ છે ! આવા વિચાર કરી તે કુંદકુમાર ખીજા છેાકરાઓ સાથે ધર ન જતાં કેટલાક તેના સાબતી કે જે તેની રાહુ બેઇ ૭ રસ્તામાં ઉભા રહ્યા હતા તેને સાથે લઇ તે દિગંબર મુનિ પાસે આળ્યા, અંતે મુનિનાં તપ, ધ્યાન અને ધ્યાન અને દયાભાવથી બનેલું શાંત અને ગંભીર રૂપ જોઇને અને ત્યાં ચાલતા ધર્મોપદેશ સાંભળીને ત કુંદકુંદ કુમારનું ચિત્ત થંડું ગાર થઇ ગયું, અને તે મુનિને નમસ્કાર છેટેથી કર્યાં અને તે મુનિના ધર્મોપદેશ સાંભળી તેના મનમાં નાના કલ્પના તરંગ ઉઠવા લાગ્યા કે ખરેખર મુનિ, આ સંસાર અસાર છે, ભા બાપ ભાઇ સર્વે માયાનું બજાર છે, આ વતે મનુષ્ય, તિર્યંચ, નરક અને દેવ ગતિમાં એકલું ભ્રમણ કરવું પડે છે, જેમ સુખના ભાતા એકજ છે તેમ અસહ્ય દુ:ખાને ભેતા આ જીવ છે, નરજન્મ દુર્લભ છે અને તેમાં સદ્દમ પ્રાપ્તિ દુર્મિલિ છે તેથી કાન્તા લીય નાયવત્ મળેલા જન્મ ચાલ્યેા ન જાય માટે ઇશ્વર ચિહ્નનમાં તલ્લીન થવા જેવુ ખરૂં કલ્યાણ જીવને બીજી કાઇ નથી. આ મુનિનું કહેવું તેને તદ્દન યથાર્થ લાગ્યું. આ પણે એ સ્વતઃ આ વિચાર પ્રમાણે ચાલીએ તા માબાપને દુ:ખ થશે પશુ વિચારને અ ંતે એ આવ્યુ કે—મા બાપ કેનાં? જીવમાં જીવ છે ત્યાં સુધી મારૂં મારૂ સામેાલે છે પણ એકદા જીવ નીકળી ગયો એટલે સર્વ સબંધ અને સગપણુ તૂટયાં. જે મૃદુ શરીરને ઉત્તમ સ્વાષ્ટિ પદાર્થોથી પાષણ કરીએ, ઉત્તમ વચ્ચેથી સુશેાલિત કરીએ તે શરીરના આખર ચિતાપર નાશ થવાના ! અર્થાત્ આ સંસાર કેવળ માયાવી—ક્રોધ, માન, માયા, કૈાલનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બજાર છે. ક્રોધ, માનને ત્યા સિવાય ખરી આત્માન્નતિ નથી. હવે જે થાય તે ભલે થાય પશુ હુ' આવા સજ્જન અને હિતકર મુનિની સાબત છેડનાર નથી. આવા દ નિશ્ચય કરીને એ તે મુનિ પાસે ગયા. તે મુનિ કાણુ હતા તે વાંચકે જાણી લીધુ હરશે આ સંવત્ ૪૦ માં પટ્ટારૂઢ થયેલા જિનચંદ્ર મુનિ, કુંદકુંદકુમાર તેને નમસ્કાર કરી તેમની પાસે જઇ બેઠા. અને તેની પાસે જ્ઞાનામૃત પ્રાશન કરવાની ઇચ્છા દર્શાવી. આ વખતે તેની વય ૧૧ વર્ષની હતી, આ કુંદકુંદકુમારે આખરે જિનચદ્ર મુનિ નું શિષ્યત્વ સ્વીકારી પોતે ત્યાંના સધની સાથે જ્ઞાનાર્જન કરી ચાલ્યેા, આ સર્વ વૃત્તાંત તેના માતપિતાએ જાણ્યું; અને આશ્ચર્ય ચકિત થયા પણ એક દૃષ્ટિથી તેમને તે યાગ્ય લા ગ્યુ અને વિચાર્યું કે પુત્ર જ્ઞાનપ્રાપ્તિ માટે ગયેા છે, અજ્ઞાન માટે નહિં અને તેથીજ તેઓએ પાતાના મનનું સમાધાન સ્વતઃ કર્યું. મા વર્ષોની કુંદકુંદકુમારે પેાતાના ગુરૂ પાસે રહી જૈનશાસ્ત્રના ઉત્તમ અભ્યાસ કર્યો, અને જિનચંદ્ર આચાર્યના સર્વ શિષ્યામાં પાતે ૫ટ્ટશિષ્ય થયા અને આ અધિકાર તેની સંસાર વિષે પૂર્ણ વિરક્તિ જોઈનેજ આપવામાં આવ્યા. દકુમારે પોતાની ૩૩ વયે ગુરૂ જિનચંદ્ર પાસેથી દીક્ષા લીધી. જિનચંદ્રાચાર્ય પોતે અવધીજ્ઞાની મુનિ હતા; તેણે પોતાના અંતકાળ સમીપ જાણી પોતાના પટ્ટશિષ્ય કુંદકુંદને પટ્ટાધિકાર આપ્યા, અને પોતે ધ્યાનસ્થ રહ્યા. સમાધિસ્થ થયા. જે સમયે તેને પટ્ટાધિકાર મળવાથી તે પટ્ટાચાર્ય થયા તે વ ખતે વીરસત ૫૩૬ અને વિક્રમ સંવત ૧૪૯ હતા. આ પટ્ટાભિષક પેાતાના ગુરૂ પાસેથી પોષ વદ ૮ થયા અને હવેથી કુંદકુંદચાય પટ્ટાધિકારી બન્યા. અત્યાર સુધી સધળી ગાદી ઉજનિીમાં થઇ ગઇ એવા પટ્ટાવલીમાં પૂર્ણ ઉલ્લેખ છે. આ વખતે માત્ર નિહાળે www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy