SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જેમ મતાના એક ખીજે પ્રકાર સત્તાવીસમ દોહરામાં બતાવ્યેા છે. દેવ, નારક આદિ ગતિ આના ભંગ (ભાંગા) નું સ્વરૂપ શાસ્ત્રકારોએ નિરૂપણુ કરવામાં કાઇ એક વિશેષ પરમા હેતુ રાખ્યા છે, તે હેતુ ભૂલી જઇ, દેત્ર, નાર કાદિ ગતિના કરેલા વર્ષાંતે પ્રમાણે વસ્તુસ્થિતિ છે કે નહિ એવી કલ્પનાએ કરવામાં જીવન ગાળવાના કેટલાકને માહુ બધાઇ જાય છે; આ પણ એક જાતિનેા મતાર્થ છે. છત્રને અષ્ટકમ ક્ષય ન કરવાના કારણે, ચતુર્ગતિમાં ભ્રમણ કરવું પડે છે તે વાત પ્રાધાન્ય રાખી ગાણુપણે દેવાદિ ગતિનુ સ્વરૂપ શાસ્ત્રકારાએ દર્શાવ્યુ છે. પ્રાધાન્ય હતુએ ગ્રંથકારે કંહુલા કાઇ એક વિશેષ પરમાર્થ હેતુ છે; અને તેજ આત્માને ઉપકારક શ્રુતજ્ઞાન છે; તેને બદલે દેવાદ ગતિના વર્ષોંનાના પ્રકાશમાંજ શ્રુતજ્ઞાન માત્ર સમાયેલુ માનવામાં આ જીવન વ્યતિત કરે, તેા તે મતાજ છે. આ દોહરાના છેલ્લા ચરણુમાં પેાતાના મતના વેપને આગ્રહ રા ખવા તેને પણ મતા કહેલ છે, જે વાત અનેક જ્ઞાનીઓએ વારંવાર કહી છે. કન્ન સતાવીસમા દોહરામાં જેઆ એમ માને છે કે, અમે વ્રત કરીએ છીએ, તથાપિ ત્તિના સ્વરૂપને જાણુતા, નથી તેઓ પ્રત્યે વ્રતનું અભિમાન ન કરવા સૂચના કરી વૃત્તિનું સ્વરૂપ જાવા માટે પ્રેરણા કરી છે, જો વૃત્તિનું વસ્તુતઃ સ્વરૂપ જાણ્યા વિના વ્રત કરવાનુ અભિમાન થાય, તે તે પશુ એક જાતને મતા છે. આ સ્થળે વ્રત સહેતુ કરવા માટે પ્રેરણા છે. આ દોહરામાં છેલ્લાં ચરણામાં, પરમાર્થ ઉપદેશના કવચિત યાગ અને તાપણુ લૈાકિક માન પુજા જતાં રહેશે એવા વિચારથી પરમાર્થ ઉપદેશના લાભ ન લેવા તેને મતા ગણાવ્યા છે. કાઇ નાનિ પુરૂષના યોગ બની આવે, અને નાની પુરૂષના વચનના, લૈકિક નહીં પણ લેાકેાત્તર હાય છે એમ જડ્ડાય, તાપણું તે કેત્તર વચનાનુસાર વન કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( માર્ચ થી તુન જીવ એમ કરે છે કે, જો હું લાકિક વિચારને અનુસરીશ નહીં તાલેકામાં મારાં માન પુદ્ધિ જતાં રહેશે. ‘નિશ્ચયનય' અને વ્યવહારનય' એવા કે ભેદ શાસ્ત્રકારાએ યેાજ્યા છે. આત્મા શુદ્ધ નિર્મળ વસ્તુ છે; અને કર્માદિને યાગ જીવે માત્ર મિથ્યાદર્શનના કારણે માન્યા છે એવી જે દ્રષ્ટિ તે ‘નિશ્ચયન'માં સમાવેશ પામે છે. વ્યવ હારનય, આત્મા અને કર્મના સયોગ દર્શાવી તે સયોગના કારણે આત્મ મિલનતા થઇ છે તે વ્યવહારપૂર્વક ત્યાગવાનું ઉપદેશે છે. ઘા જીવે, જેમા પ્રાધાન્યપણે નિશ્ચયનયના વિસ્તાર છે એવા સમયસાર' કે થેાગવશિષ્ટ” જેવા પ્રથા વાંચી સદ્ગુરૂ, સતશાસ્ત્ર, વૈરાગ્ય વિવેકાદિ વ્યવહાર માર્ગ ભૂલી જઇ, અંતરંગમાં તથા ૨૫ ગુડ્ડાની સ્પર્શના થવા દીધા વિના માત્ર કહેવા રૂપે હું બ્રહ્મ છું' જેવી શુષ્ક વૃત્તિઓને આધિન થઇ જાય છે તેમને પણ એક પ્રકારના મતાથી જીવ છે એમ આગણુ. ત્રીસમા દેહરામાં કહ્યું છે. જેમ જ્ઞાન દશા કે વૈરાગ્યાદિ સાધનદશા પામ્યા નથી એવા જીવેાના સંગ પણ ભવસાગરમાં દુખાડનાર છે એમ ત્રીસમા દેહરામાં કહી એકત્રીસમા દેહરામાં તેવા જીવને મ તાથી એવા હેતુથી કહ્યા છે કે તેઓ-શુષ્કજ્ઞાનીઓ-પાતે નાની ગણાવવાના માનની ઇચ્છાથી પેતાના મતના આગ્રહ રાખી પરમાર્થ ને પામે નહિ, એટલે તે પશુ જેમામાં જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નથી એવા જીવામાં ગણાવા યેાગ્ય છે. આ મતાના વિષયના અંતમાં એટલે ખત્રીસમા દોહરામાં જેમને ક્રેધ, માન, માયા, અને લેાલરૂપ કષાય પાતળા પડયા નથી, જેમને અતવૈરાગ્ય ઉત્પન્ન થયા નથી, જેને આત્મામાં ગુણુ ગ્રહણુ કરવા રૂપ સરળપણું રહ્યું નથી, અને જેમાં સત્યાસત્યની તુક્ષના કરવાની અપક્ષપાત દ્દષ્ટિ નથી તેઓને મતાર્યાં www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy