SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ સનાતન જૈન. પેાતાના પરિવારને અન્ય દેશમાં માકલ્યા; તથા પેાતે વૃદ્ધ હાવાથી વિહાર કરવાને અશક્ત હતા, તેથી ત્યાંજ રહ્યા. પુષ્પચૂલા સાધ્વી પણ હમેશાં રાજાના અંતઃપુરમાંથી આહાર પાણી લાવીને પુત્રીની પેઠે ગુરૂમહારાજને આપવા લાગી એક છાડા સાંસારની અસારતા ભાવતાં થકાં તેને (પુષ્પચૂલાને) કેવળ જ્ઞાન ઉપજ્યું; તે પણ્ તેથી તે ગુરૂમહારાજની ઉન્નટી વધારે વૈયાવચ્ચ કરવા લાગી. એક દહાડે તે વરસને વરસાદે પણ જ્યારે આહારપાણી લાવી ત્યારે ગુરૂમહા રાજે તેને પૂછ્યું કે, હું આયે ! તું શ્રતનાની મને તે આ કાર્ય શું કર્યુ? ત્યારે પુષ્પચૂલાએ કહ્યું કે, હે ભગવન્! માર્ગમાં અકા યના જીવે। અચિત્ત હતા; અને તેથી તેમ કરવામાં કંઇ ખાધા જેવુ" નથી. તે સાંભળી ગુરૂમહારાજે તેને પૂછ્યુ... કે, રસ્તામાં અચિત્ત અકાયા હતા, એમ તે` શી રીતે જાણ્યું ? ત્યારે તેણે ( પુષ્પચૂલાએ ) ક્યું કે, આપના પસાય (પ્રતાપ ) થી મને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. ” માર્ચથી જીન ) પેાતાને વિષે સદ્ગુરૂષણુ' સ્થાપે, તે તે મહા માહનીય ક્રમ ઉપાર્જન કરી ભવસમુદ્રમાં ડ્યુડે. શ્રી જિનાગમને વિષે આ પ્રકારના અનેક દાખલાએ વિદ્યમાન છે. મનરેખા” ના અધિકાર પણ જૈનજગત્ વિખ્યાત છે. શ્રીદેહે જ્ઞાની આત્માએ આવ પ્રકારનુ વૈયાવચ્ચ કરવાના દાખલા મે' અત્ર એટલા માટે આપ્યા છે કે, આપણ પુરૂષ દેહધારીઆનું કેટલુ વિશેષ કન્ય છે તે જોઇ શકીએ. શ્રી. ઉત્તરાધ્યયન ” સૂત્રમાં ભગવાને વિનયને ધર્મનુ મૂળ કહી વળ્યેા છે. તે વાત દ્રષ્ટિમાં રાખી વીસમા દાયરામાં ક્યું છે કે, एवा मार्ग विनय तणे, भाव्यो श्रीवीतरागः मूळ हेतु ए मागना, समजे कोई सुभाग्य, સદ્ગુરૂના વિનયનુ મહાત્મ્ય દર્શાવી, જે શિષ્યાદિ પાસેથી વિનયાદ્રિની ઇચ્છા કરે એવા અસદ્ગુરૂએ પ્રત્યે એકવીસમા દોહરામાં ચેતવણી આપી છે કે આ વિનય મા ક્યા તેના લાભ એટલે શિષ્યાદિ પાસે કરા વવાની ઇચ્છા કરીને જો કાઇ પણ ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat " આ વિનયમાર્ગના હેતુ મુમુક્ષુ વ હાય તે સમજે, અને જે મતાાઁધીન હાય તે તેના દુરૂપયેાગ કરે એમ ત્યાર પછીના એ દોહરામાં કહેતાં જણાવ્યું છે કે “ માક્ષાથી જીવ હાય તે, આ વિનય માર્ગોદિના વિચાર સમજે, અને જે મતાથી હાય તે, તેન અવળેા નિર્ધાર લે, એટલે કાંપે તેવે વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્ગુરૂને વિષે પેાતે સદગુરૂની ભ્રાંતિ રાખી આ વિનયમાન ઉપયોગ કરે. ” ચાવીસમા દોહરામાંથી તેત્રીસમા પત જૂદા જૂદા પ્રકારના મતાથી જીવાના પ્રકાર દર્શાવેલ છે. કેવા પ્રકારના મતાથી જીવાનુ વર્તમાનમાં હવાપણું છે. તેનું સૂક્ષ્મ અવ લાકન આપરથી થઈ શકે તેમ છે. આત્મજ્ઞાન વિના જેઆક્ષે માત્ર ખાલત્યાગ અ’ગીકાર કર્યો છે એવા પેાતાના માનેલા અને આંતરત્યાગ વિનાના ગુરૂ વિષે મહત્વભુદ્ધિ બધાવી તે એક પ્રકારને મતા છે. સમારી વેષ ખલી ત્યાગી વેષ સ્વીકારવાથી કાંઇ ખરા ત્યાગી થવાતું નથી; જ્યારે અંતર ભેન્નઇ, આત્મા અને દેહનુ' ભિન્નવ જાણી તે પ્રમાણે ચ રણ થાય છે. ત્યારેજ ખરા ત્યાગ આવે છે. આવા આંતર્વાંગ વિનાના ગુરૂ એ ખાદ્યત્યાગી ગુરૂએ છે; અને એવા ગુરૂમાં મમવબુદ્ધિ બધાવી તે એક પ્રકારના મતા છે. આ રીતે પેાતાના કુળના ગુરૂ ગમે તેવા અજ્ઞાન અથવા શિથિયાચારથી ભરપુર હાય તાપણુ તેમાં મેહ રાખવા તે મતા છે. વમાનમાં એક એવા વિચાર પ્રવાહ ચાલે છે કે, પેાતાના ધમ ગુરૂઆ વિષે અભિમાન સ્થાપવુ એ કત્તયુ છે. જે આત્માનુભવ અને મેક્ષ માર્ગને પામ્યા છે એવા કુળગુરૂ હોય તેમાં પૂજ્યભાવ સ્થાપવે સદ્ગુરૂએ કવ્યું છે એ બેશક ખરૂ છે, તથાપિ www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy