________________
છે કે સૌથી સુમ, પ્રત્યક્ષ, અનુભવશીલ અને શાસ્ત્રોકત અમારું ગણિત છે.
પ્રાચીન ખગોળશાસ્ત્રીઓની ભૂલનું સંશોધન કરનાર અર્વાચીન યંત્રો વગેરેની સહાયતાથી સૌથી સુક્રમ સંશોધન કર્યું છે, એમ કહે છે. છતાં પણ આકાશમાં ગ્રહોનો લેપ (અસ્ત) અને દર્શન (ઉદય) બરાબર સમય પર હોતાં નથી, ત્યારે હવામાનનું દેપાર પણ કરીને કહે છે આનાથી સુકમ ગવિન નથી, એમ કહેતાં પહેલાં ધૈર્યને વિચાર વિનિમય થઈ શકતો નથી. કારણ કે વિચાર ધારા શુન્યતાને પામેલી હોય તેવી જગતમાં ભાસે છે.
યોગીઓની ગવિદ્યાથી પ્રત્યક્ષ દેખાતાં દ્રવ્યો આકાશમાં આજે પણ વિદ્યમાન છે. તે દ્રવ્યોના અંગે પાંચજ પ્રકારના હેવાથી જગત વ્યવહાર ઉપયોગી “પંચાંગ એવું નામ રાખવામાં આવ્યું હતું, અને આજે પણ છે, તેમજ સદાકાલ રહેશે એવી ચેટ સંભાવના છે.
આ રીતીએ આજના પંચાંગ વિલ નામશેષ દેખાય તેવા છે. કારણ કે પાંચ અંગાની સાથે કપિત
અંગે બહુ વધાર્યા છે. આથી એ નામ બહુરંગી રાખવું જોદ એ.
આકાશમાં રહેલા પદાર્થો પછી જેમ છે તારા, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહોનો સત્ય સ્વરૂપે જગતને અનુભવ કરાવવું જોઈએ. જેમ બાહવાંગીની તનૂડી બનાવવી એ ખગોળશા વીઓને શોભાસ્પદ નથી. તેમ પચજ પ્રકારના અંગથી શોભ પામેલું પંચાંગ આજે પૃથ્વીનળ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com