________________
દ્રઢતારૂપે પ્રત્યક્ષ દ્રવ્યમાન અનુભવાય છે. ગીશ્વરોએ અને અનુભવી મહાપુરૂષોએ જે કથન કર્યું હતું તે સમયે ભૂતકાલને હતું અને વર્તમાન સમયમાં એવું આચરણ, અનુભવોગની સાધના કરવી-દુશ્મરમાં દુકર છે. આપણા બધાએના બુદ્ધિબળ અપાંગે છે. તે વિચાર વિનિમયને કઈ સમય પ્રાપ્ત થાય તો વિશ્વાસ ન બેસે, એ જડવાદથી જડ થયેલી બુદ્ધિબળનો નમુનો વિદેશોમાં ગૂમ થયેલ છે એટલે પ્રાચીન શાસ્ત્રો સ્થલ અને અર્વાચીન શાસ્ત્રો સુમ કહેવાય છે.
મોટામાં મોટી ભૂલ કરનારા ખગોળશાસ્ત્રીઓએ પિતાનું ઘર ગુમાવ્યા બાદ બીજાની ઝુંપડીને મહેલ સ્વરૂપે જોવાની જે આદત પાડી દીધી છે તે સત્યથી તદન વેગળી છે, જડવાદની સાક્ષી રૂપે છે. તેમજ અર્વાચીન શાસ્ત્રો સુક્ષ્મતાથી વેગળા ગણે છે એટલે કે સ્થલ જ છે. આ બધું બમશીલ છે. પ્રાચીન શાસ્ત્રોમાં પણ સ્થલ જ છે. કેવળ યોગબળ અને ગ્રંથમાં વિખરાયેલા સાચા હીરાઓ પણ મુખને ઇમીટેશન રૂપે થુલતાવાળો હોય તેવો દેખાય છે. છતાં પણ મુમતાને સમજી રહયાની સંભાવના છે, અને સાચા હીરાઓને સ્થલમાન સમજવાનું ડહાપણ વધી રહ્યું છે. જગતનો ન્યાય વિપરીત રીતે દેખાય છે.
ગુરૂગમતા રૂપે ખગોળ દ્રશ્યમાં રહેલા પાંચ અંગોને વિનયપૂર્વક સમજી શક્યા નથી. કારણ કે આકાશમાં પાંચ અંગે આ પ્રમાણે છે. જેટલી પૃથ્વીતલ છે તેટલા આકાશમાં રહેલા તિચક્ર ચલાયમાન છે.
જંબુદ્વીપના આધારે ચલાયમાન નિધચક્રનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com