________________
સમય પર મળી શકે તેવા નથી અને તેના ફલાદેશે પણ ગ્ય સમયે બરાબર મળી શકે તેને અભાવ પ્રત્યક્ષ છે.
પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ ગણિતની જે ક૯૫નાઓ ઉભી કરી હતી તે કેવલ બુદ્ધિની જડતારૂપે લતાજ છે. અર્વાચીન ખગોળશાસ્ત્રીઓએ પણ ઘણું સંસ્કારોથી યુકત ગણિતની ઉ૫નામય સાહિત્યની રચના કરી સુક્ષમતા બતાવી રહયાનો ડોળ કેવલ સ્થલતાવાળા છે. કાઈ સમયે આકાશમાં દેખાતા ગ્રહોનું ગ્રહણ-લેપ (અસ્ત) અને દર્શન (ઉદય) આદિ મળી જાય છે ત્યારે ખગોળશા સ્ત્રીઓ કહે છે કે અર્વાચીન ગણિત સત્ય અને પ્રત્યક્ષ છે. પ્રાચીન ગણિત ભૂલ ભરેલું અને અપ્રત્યક્ષ છે.
જ્યારે આકાશમાં દેખાતા હે આદિનું ગણિત બરાબર સમય પર મલી શકતું નથી. ત્યારે અર્વાચીન ખગોળશાસ્ત્રીઓ એમ કહે છે કે હવામાન પકડાતું નથી, આનાથી સુકમ ગણિત નથી. એમ નિશ્વાસ નાખીને જવાબ વાળનારા પછી અયા હરિહર ભટ સૌથી મોખરે છે.
ખગોળશાસ્ત્રીઓ ઠંડા પહોરનાં જેટલા ગપગોળા ચલાવી રહ્યા છે તે તદન પ્રત્યક્ષ વિદ્યાના વિદ્રોહાત્મક છે. જ્યોતિષવિદ્યા તે ખગોળવિદ્યા કહેવાય છે.
ખગોળવિદ્યાના વિશિય નેટીકલ વગેરેના આધારે જેટલાં પંચાંગે છે તે અને ભારતીય ખગોળ, અર્વાચીન અને પ્રાચીનતાના આધારે જેટલા પંચાંગે છે તે બધા જ સ્થલતાનાજ સાક્ષીરૂપે વિદ્યમાન છે. જગતમાં જુઠાને પગ નથી હોતા. કારણ કે રાતના સૌ વિદ્વાને એમ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com