________________
૧૩૮
અધ્યાય રે
મંગળ ગ્રહ.
જે મેષ રાશીવાળા, વૃશ્ચિકરાશીવાળા ને વૃષભરાશીવાળા માણસને સ્વપ્નદર્શનમાં મંગળગ્રહની મતિ પિખાય, તે તેમણે જાણવું કે તેમના સ્વામિ મંગળદેવ છે. તેથી તેમની સેવા કરવી. આ રાશિવાળા આ દેવની સેવા કરશે, તે તેમના પરની આપતિએ. અદ્રષ્ય થશે.
જે વૃષભરાશીવાળા ને તુલારાશવાળા મનુષ્યને સ્વપ્નમાં , શુક્રગ્રહની પ્રતિમા દેખાતી હોય, તો તેમણે માનવું કે તેમના. માલિક શુક્રદેવતા છે, તેથી તેમની ભકિત કરવી. તેમ કરવાથી તેમના પ્રતિસ્પર્ધિઓનો નાશ થશે. બુધગ્રહ,
જે મિથુનરાશીવાળા અને કન્યારાશવાળા મનુષ્યને સ્વપ્નમાં બુધ ગ્રહની આકૃતિ જણાય, તો તેમણે જાણવું કે તેમના માલિક બુધદેવતા છે. તેમના મંત્રનો જાપ કરવાથી દુશ્મને દૂર થશે. . ચંદ્રગ્રહ,
જે કર્ક રાશિવાળા માનવીને સ્વપ્નદર્શનમાં ચંદ્રગ્રહને આકાર ભાસતે હેય, તે તેમણે માનવું કે તેમના સ્વામિ ચંદ્રમા છે. તેથી તેમનું અનુષ્ઠાન કરવું. તેમ કરવાથી તેમના રોગારિફને હાસ થશે. સૂર્યગ્રહ.
* જે સિંહ રાશિવાળા મનુષ્યને સ્વપ્નમાં સૂર્યગ્રહને આભાસ થતું હોય, તે તેમણે સૂર્યદેવને પોતાના માલિક માની સૂર્યનમસ્કાર ને ગાય ત્રિમંત્રથી અર્ધપ્રદાન કરવું આ રાશીવાળાને નમસ્કારવત ને અર્થ ઉપદ્રત કરવાથી કીર્તિપ્રતિષ્ઠાનો લાભ .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com