SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શનિસાસુકિ, ૧૩૭ જે કણ કરીને સ્વપ્નમાં લાલચળ પરવાળાનું નામ દેખાય તે વૃશ્ચિક રાશીની વ્યકિતની યુકિતથી તેના આધાદરને નુકશાની પહોંચે. પોખરાજ... જે કઈ મનુષને સ્વપ્નમાં પિખરાજનું નંગ દેખાય, તે તેની ધનદોલતને ઠંશ ધનરાશીની વ્યકિતની યુકિત પ્રયુકિતથી થાય. લાલ નીલમ, જે કોઈ મનુષ્યને સ્વપ્નમાં લાલ નીલમનું નંગ દેખાય, તે તેની માલમિલકતની પાયમાલી મકરરાશીની વ્યકિતના દાવપેચથી થાય. લીલું નીલમ. " જે કઈ મનુષ્યને સ્વપ્નમાં લીલા નીલમનું દર્શન થાય, તે કોઈ કુંભરાશીની વ્યકિતના છળકપટથી તેનાં સ્ત્રીસંતાન પર સંકટ આવી પડે. એપાર પોખરાજ, જે કોઇ વ્યકિતને સ્વપ્નમાં પદાર પોખરાજનું નંગ દેખાય, તે તેના તનબદનને મીનરાશીની વ્યક્તિની પ્રપંચજાળથી પ્રાણધાતક જ થાય. ઉપર પ્રમાણે સ્વપ્નદર્શનમાં જણાતાં નંગેનાં પરિણામની આગાહી પરત્વે જાણ્યા પછી હવે પ્રદર્શન કરવામાં આવે છે. શ્રીમદ્વાજાધિરાજ ગુરૂભૂમંડલાચાર્ય શારદાપીઠાધિશ્વર શ્રી વિશ્વપાચાર્ય મહારાજ શનસામુદ્રિકશાસ્ત્રના સ્વખર્શનસર્ગના પ્રદર્શન વિષે પિતાનું પ્રવચન નીચે મુજબ કરે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy