SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સામુદ્રિક ઘટનાની પ્રમાણપુરઃસરની જ્ઞાનાિં ધ અર્થે અહર્નિશ અવિશ્રાન્ત યત્ને કર્યા છે. એ અવિરત યત્નશીલતાના પરિપાકરૂપે ઉપર આલેખેલી વિદ્યા પુલીફાલી છે. આ મહાવિદ્યામાં સામુદ્રિક વિદ્યા, શકુન વિદ્યા, રમલ વિદ્યા, સ્વર વિદ્યા, સ્વપ્નવિદ્યાને સમાસ થવાથી તે બહદ્ સ્વરૂપ પામી શકી છે. એ બૃહદ્ સ્વરૂપ તે અપુર્વ સામુદ્રિક જ્યાતિષશાસ્ત્ર છે. ભુતકાળ, વર્તમાનકાળ ને ભવિષ્યકાળમાં બનેલી, બનતી ને બનનારી ઘટનાઓની આગાહી આપતી ઉપરેષ્ટત વિદ્યાના અગમ્ય જ્ઞાનના સહકારી સુમિલન અને સંમિશ્રણથી બનેલા અદ્રિતિય સામુદ્રિક યૈતિષશાસ્ત્ર વિષે હવેનાં પ્રકરણેામાં વિવેચન કરવામાં આવશે. ૨ સામુદ્રિકવિદ્યાના પ્રાદુર્ભાવ. શારદા પીડાધીશ્વર સ્વામિશ્રી ચિત્તુખતી મહારાજ જણાવે છે કે સામુદ્રિકયેતિષશાસ્ત્રમાં સમુદ્રવિદ્યા, જ્યા તવિદ્યા, શકુનવિદ્યા, રમવિદ્યા, સ્વવિદ્યા ને સ્વપ્નવિદ્યા મળીને એક દરે છ વિદ્યાઓના બુધ્ધિપૂર્વક સમાવેશ કરવામાં આવ્યે છે. તેથો કરીને સામુદ્રિકવિદ્યા શિવાયની બાકીની પાંચ વિદ્યાને સામુદ્રિક વિદ્યાની ઉપવિદ્યા તરીકે સ્વીકારી છે. સામુદ્રિકવિદ્યા અને તેની ઉપવિદ્યા તરીકે વિખ્યાત થયેલી ઉપરાકત પાંચ વિદ્યાઓને અર્થાત પ્રત્યેકને પોતપોતાનુ સ્વતંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy