SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ ••••••••••• શાસ્ત્રવિધાન છે. પ્રત્યેક વિદ્યા પાછળ ભિન્નભિન્ન શારે પડ્યો છે. સામુદ્રિકવિઘાનું સામુદ્રિક શાસ્ત્ર, જ્યોતિષવિદ્યાનું તિષશાસ્ત્ર, શકુનવિદ્યાનું શકનશાસ્ત્ર, સ્વરવિદ્યાનું સ્વરશાસ્ત્ર ને સ્વપ્નવિધાનું સ્વપ્નશાસ્ત્ર છે. એ સર્વેય શાસ્ત્ર ત્રિકાલદર્શન કરવાની હિમાયત કરનાર તથા તે પરત્વેને પક્ષપાત કરનારું છે. એમનો આવિર્ભાવ ત્રિકાલ જ્ઞાનની પ્રાપ્તિના ઉદેશથી જ થયું છે. એ શાનું પ્રાકટય નવીન નથી. આર્યોની પુરાતન વિદ્યાઓનાં પ્રાકટયની જેમ તેમનાં પ્રાકટય પણ પ્રાચિન છે. આ શાસ્ત્રાને પ્રત્યેકને પિતપતાનાં ઉપશાસ્ત્ર છે. જયોતિષ શાસ્ત્રનાં ગાણિતશાસ્ત્ર, ગ્રહશાસ્ત્ર, ને રશિશાસ્ત્ર એ ઉપશાસ્ત્ર છે. શકુન શાસ્ત્રનું ઉપશાસ્ત્ર પ્રગ્નશાસ્ત્ર છે. રમળશાસ્ત્રનું ઉપશાસ્ત્ર તે કુબેરશાસ્ત્ર, સ્વરશાસ્ત્રનું ઉપશાસ્ત્ર તે વનિશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્રનું આભાસશાસ્ત્ર. ને સામુદ્રિકશાસ્ત્રનાં મુખકાયસામુદ્રિક હસ્ત સામુદ્રિકશાસ્ત્ર, ચરણ સામુદ્રિક શાસ્ત્ર, રેખાશાસ્ત્ર, ચિત્વશાસ્ત્ર, આકૃતિ વિજ્ઞાનશાસ્ત્ર ને ગૃહવિદ્યા-શાસ્ત્ર –એમ કુલ સાત ઉપશાસ્ત્ર છે. એ ગુપ્તશાસ્ત્રગુચ્છ ઉપશા તરીકે સામુદ્રિકશાસ્ત્રને પોષે છે. એ સર્વ શાસ્ત્રઉપશાસ્ત્રસંધ ઈશ્વર પ્રેરિત, અનુભવસિદ્ધ સત્યવિદ્યાઓનો સમુહ છે. શકુન શાસ્ત્રના ઉપશાસ્ત્ર પ્રશાસ્ત્રને પ્રાકૃત ભાષામાં શુકનવળી તરીકે ને રમળશાસ્ત્રના ઉપશાસ્ત્ર કુબેરશાસ્ત્રને પુરાતત્વ શાસ્ત્રમાં કુબેરપાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. જગદ્ગુરૂ શ્રી સર્વજ્ઞાનાશ્રમ સ્વામિજી આર્યાવર્તન અતિપ્રાચિન ગ્રંથનું તીવ્રબુદ્ધિશકિતથી સુકમ અવલોકન કરતાં ઉપરોકત શાસ્ત્રાનો ઈતિહાસ નીચે પ્રમાણે વર્ણવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy